ETV Bharat / business

સપ્તાહના પ્રથમ દિવસે આજે સામાન્ય વધારા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 76 પોઈન્ટ ઉછળ્યો - શેર બજાર

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) સાથે સામાન્ય વધારા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 76.72 પોઈન્ટ (0.13 ટકા)ના સામાન્ય વધારા સાથે 60,135.78ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 50.75 પોઈન્ટ (0.28 ટકા)ના વધારા સાથે 17,945.95ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના પ્રથમ દિવસે આજે સામાન્ય વધારા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 76 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Oct 11, 2021, 4:50 PM IST

  • સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) શેર માર્કેટ (Share Market) સામાન્ય વધારા સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 76.72 તો નિફ્ટી (Nifty) 50.75 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો
  • સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેક્સ (Sensex) 60,000ને પાર થઈ બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) સાથે સામાન્ય વધારા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 76.72 પોઈન્ટ (0.13 ટકા)ના સામાન્ય વધારા સાથે 60,135.78ના સ્તર પર બંધ થયો છે. જોકે, સેન્સેક્સ 60,000ને પાર થઈને બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 50.75 પોઈન્ટ (0.28 ટકા)ના વધારા સાથે 17,945.95ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- ફરી આજે પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘુ , જાણો શું છે રેટ

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, તાતા મોટર્સ (Tata Motors) 8.57 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 4.46 ટકા, મારુતિ સુઝુકી (Maruti Suzuki) 3.64 ટકા, ગ્રેસિમ (Grasim) 3.31 ટકા, પાવરગ્રીડ કોર્પ (Power Grid Corp) 3.06 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની વાત કરીએ તો, ટીસીએસ (TCS) -6.35 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -2.76 ટકા, ઈન્ફોસિસ (Infosys) -1.91 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -1.46 ટકા, વિપ્રો -1.26 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર, રેપો રેટ 4 ટકા પર યથાવત

શોર્ટ ટર્મમાં 10 સ્ટોક કરાવી શકે છે જોરદાર કમાણી

આગામી 3થી 4 અઠવાડિયામાં અનેક સ્ટોકમાં જોરદાર કમાણી થશે. આ સ્ટોક્માં લાર્સન એન્ડ ટુબ્રો (Larsen & Toubro), આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank), બજાજ ઓટો (Bajaj Auto), યુપીએલ (UPL), એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (LIC Housing Finance), બેન્ક ઓફ બરોડા (Bank of Baroda), અંબર એન્ટરપ્રાઈઝ (Amber Enterprise), ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ (IndiaMART InterMESH), સિગ્નિટી ટેક્નોલોજીઝ (Cigniti Technologies) જેવા સ્ટોકનો સમાવેશ થાય છે.

સેન્સેક્સઃ +76.72

ખૂલ્યોઃ 60,099.68

બંધઃ 60,135.78

હાઈઃ 60,476.13

લોઃ 59,811.42

NSE નિફ્ટીઃ +50.75

ખૂલ્યોઃ 17,867.55

બંધઃ 17,945.95

હાઈઃ 18,041.95

લોઃ 17,839.10

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.