ETV Bharat / business

દિવાળી પછીના પહેલા સપ્તાહના પહેલાં જ દિવસે મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 477 પોઈન્ટ ઉછળ્યો

આજે (સોમવારે) સપ્તાહનો પ્રથમ દિવસ શેર બજાર (Share Market) માટે ખૂબ જ સારો રહ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 477.99 (0.80 ટકા)ના ઉછાળા સાથે 60,545.61ના સ્તર પર બંધ થયો છે. તો નિફ્ટી (Nifty) 151.75 (0.85 ટકા)ના વધારા સાથે 18,068.55ના સ્તર પર બંધ થયો છે.

દિવાળી પછીના પહેલા સપ્તાહના પહેલાં જ દિવસે મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 477 પોઈન્ટ ઉછળ્યો
દિવાળી પછીના પહેલા સપ્તાહના પહેલાં જ દિવસે મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 477 પોઈન્ટ ઉછળ્યો
author img

By

Published : Nov 8, 2021, 4:38 PM IST

  • સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 487.54 તો નિફ્ટી (Nifty) 151.75 પોઈન્ટ ઉછળીને બંધ થયો
  • સેન્સેક્સ (Sensex) 60,000 તો નિફ્ટી (Nifty) ફરી એક વાર 18,000ને પાર પહોંચ્યો

અમદાવાદઃ આજે (સોમવારે) સપ્તાહનો પ્રથમ દિવસ શેર બજાર (Share Market) માટે ખૂબ જ સારો રહ્યો છે. આજે મજબૂતી સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 477.99 (0.80 ટકા)ના ઉછાળા સાથે 60,455.61ના સ્તર પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 151.75 (0.85 ટકા)ના વધારા સાથે 18,068.55ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- દિવાળી પર આ વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનો થયો વેપાર, 10 વર્ષમાં સૌથી વધુઃ CAIT

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, આઈઓસી (IOC) 4.57 ટકા, ટાઈટન કંપની (Titan Company) 4.47 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 4.13 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 4.01 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 3.70 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -10.52 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -4.93 ટકા, એમ એન્ડ એમ (M&M) -1.36 ટકા, એસબીઆઈ (SBI) -1.27 ટકા, મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) -0.87 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- કેન્દ્રની રાજકોષીય ખોટ પહેલા 6 મહિનામાં વાર્ષિક લક્ષ્યની 35 ટકા, CGAના આંકડામાં ખુલાસો

દિવાળીમાં ખરીદી પછી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓમાં તેજી

દિવાળી પર 7,500 કરોડ રૂપિયાના સોનાના વેચાણથી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સારા પરિણામ છતા મુથૂટ ફાઈનાન્સમાં 10 ટકાનો અપર સર્કિટ છે. જો મણપ્પુરમ અને જ્વેલરી શેર્સમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે.

સેન્સેક્સઃ + 477.99

ખૂલ્યોઃ 60,385.76

બંધઃ 60,545.61

હાઈઃ 60,609.16

લોઃ 59,779.19

NSE નિફ્ટીઃ +151.75

ખૂલ્યોઃ 18,040.20

બંધઃ 18,068.55

હાઈઃ 18,087.80

લોઃ 17,836.10

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.