ETV Bharat / business

જાણો શું છે SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર...

author img

By

Published : Jul 8, 2020, 2:52 PM IST

સ્ટેટ બેંકની MCLRના રેટમાં કરેલો આ સતત 14મો ઘટાડો છે. આ ઘટાડા બાદ પણ આ રેટ માર્કેટમાં સૌથી ઓછો છે.

જાણો, એસબીઆઇના ગ્રાહકો માટે મહત્વના સમાચાર

નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેન્કે બુધવારે કહ્યું કે, ટૂંકા ગાળાના દેવા પર ફંડનો સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર ઘટાડીને 0.05થી 0.10 ટકા કર્યો છે. આ તમામ કપાત 10 જૂલાઇથી લાગુ થશે. SBI દ્વારા બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, MCLRમાં આ ઘટાડો ત્રણ મહિના સુધીની લોન પર લાગુ રહેશે. તેનો હેતુ દેવા અને માગને ધપાવવાનો છે.

MCLRમાં કરેલી કપાત બાદ ત્રણ મહિનાના સમય ગાળામાં બેન્કનો વ્યાજદાર ઘટીને 6.65 ટકા વાર્ષિક રહેશે. આ દર બેંકના બેંચમાર્ક આધારિત વ્યાજ દરની બરાબરીમાં થઇ ગયો છે. સ્ટેટ બેંકની MCLR દરમાં આ સતત 14મો ઘટાડો છે. આ કપાત બાદ પણ આ રેટ બજારમાં ઓછો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.