ફોર્બ્સ ઈન્ડિયાની યાદીમાં બીજા સ્થાને 8 સ્થાનોની છલાંગ લગાવીને ગૌતમ અદાણી બીજા સ્થાન પર રહ્યા છે. વળી, એશિયાના સૌથી ધનિક બેન્કર અને કોટક મહિન્દ્રા બેન્કના ચેરમેન ઉદય કોટક પ્રથમ વખત ટૉપ 5 માં સ્થાન મેળવ્યું છે.
ભારતના ટૉપ 10 ધનવાન
- મુકેશ અંબાણી- 51.4 બિલિયન ડૉલર
- ગૌતમ અદાણી- 15.7 બિલિયન ડૉલર
- હિન્દુજા બ્રધર્સ- 15.6 બિલિયન ડૉલર
- પલોનજી મિસ્ત્રી- 15 બિલિયન ડૉલર
- ઉદય કોટક- 14.8 બિલિયન ડૉલર
- શિવ નાડર- 14.4 બિલિયન ડૉલર
- રાધાકૃષ્ણન દમાની- 14.3 બિલિયન ડૉલર
- ગોદરેજ ફેમિલી- 12 બિલિયન ડૉલર
- લક્ષ્મી મિત્તલ- 10.5 બિલિયન ડૉલર
- કુમાર બિરલા- 9.6 બિલિયન ડૉલર