ETV Bharat / business

META disables Units: ઓનલાઈન પ્રવૃત્તિઓની જાસૂસી કરતી ભારત સહિત 7 યુનિટ ડિએક્ટિવેટ - Meta bans Indian Company Beltrox

મેટા (META)એ ભારતની એક કંપની સહિત સાત યુનિટને (Seven units including an Indian company) નિષ્ક્રિય કરી (META desables Units) દીધી છે. આ યુનિટ ઓનલાઈન પ્રવૃત્તિઓની જાસૂસી (spying on online activities) કરવામાં સામેલ હતી.

META disables Units: ઓનલાઈન પ્રવૃત્તિઓની જાસૂસી કરતી ભારત સહિત 7 યુનિટ ડિએક્ટિવેટ

author img

By

Published : Dec 17, 2021, 3:20 PM IST

નવી દિલ્હીઃ મેટા (META)એ ઓનલાઈન પ્રવૃત્તિઓની જાસૂસી (Seven units including an Indian company) કરતા સાત યુનિટને નિષ્ક્રિય (META desables Units) કરી દીધા છે, જેમાં ભારતની એક કંપની પણ સામેલ છે. આ એકમો 100 દેશોમાં પોતાના ગ્રાહકો માટે નેતાઓ, ચૂંટણી અધિકારીઓ, માનવાધિકાર કાર્યકર્તાઓ અને પ્રખ્યાત હસ્તીઓને પણ નિશાન બનાવી રહી હતી.

આ પણ વાંચોઃ અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયા 76.10ના નીચલા સ્તર પર પહોંચ્યો

આ કંપનીઓ ઈન્ટરનેટ પર લોકોની માહિતી એકત્રિત કરતી હતી

METAએ કહ્યું હતું કે, દેખરેખ કે જાસૂસી માટે (Seven units including an Indian company) ફી લઈને સેવાઓ આપતી આ કંપનીઓ ઈન્ટરનેટ પર લોકોની ખાનગી માહિતી એકત્રિત, તથ્યોને તોડી મરોડીને અને તેના સાધનો તેમ જ ખાતાઓમાં તોડવાનું લક્ષ્ય (spying on online activities) રાખ્યું છે. આ કંપનીઓ ચીન, ઈઝરાયલ, ભારત અને ઉત્તરી મેસેડોનિયામાં આવેલી છે.

આ પણ વાંચોઃ Telecom Regulatory Authority of India: ડાઉનલોડમાં Jio, અપલોડ્સમાં વોડાફોન આઈડિયા ટોચ પર

આ 7 કંપનીઓમાં ભારતની બેલટ્રોક્સ પણ સામેલ

સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની META (પહેલા Facebook) 100થી વદુ દેશોમાં લગભગ 50,000 લોકોને ચેતવણી સંદેશ (એલર્ટ) મોકલી રહી છે, જે અંગે તેને લાગે છે કે, તેઓ આમાંથી એક કે વધુ સંસ્થાઓ દ્વારા લક્ષિત હતી. આ 7 કંપનીઓમાં બેલટ્રોક્સ (ભારત) (Meta bans Indian Company Beltrox), સાઈટ્રોક્સ (ઉત્તર મેસેડોનિયા), કોબવેબ્સ ટેકનોલોજિઝ, કોગનિટ, બ્લેક ક્યૂબ એન્ડ બ્લૂહોક સીઆઈ (ઈઝરાયલ) તથા ચીનની એક અજાણ્યું યુનિટ સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.