ETV Bharat / business

માર્ચ મહિનામાં મારુતિના વેચાણમાં 47 ટકાનો ઘટાડો

author img

By

Published : Apr 1, 2020, 5:39 PM IST

કોરોના વાયરસ રોગચાળા વચ્ચે મોટા વાહન ઉત્પાદકોએ તેમના વેચાણના આંકડા જાહેર કર્યા છે. માર્ચમાં રોગચાળાને કારણે કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો હતો.

maruti
maruti

નવી દિલ્હી: કાર અને બાઇક ઉત્પાદકોએ આજે ​​તેમના સંબંધિત વેચાણની રિપોર્ટ જાહેર કરી હતી. માર્ચમાં દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાના વેચાણમાં 47 ટકાનો ઘટાડો થયો છે.

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે માર્ચ 2020માં તેનું વેચાણ 47 ટકા ઘટીને 83,792 એકમ પર પહોંચી ગયું છે.

તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીએ ગયા વર્ષે માર્ચમાં 1,58,076 યૂનિટ વેચ્યા હતા. માર્ચ 2020માં તેનું સ્થાનિક વેચાણ 46.4 ટકા ઘટીને 79,080 એકમ થયું છે, જ્યારે માર્ચ 2019માં 1,47,613 એકમ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.