અમેરિકાની ઈ- કોમર્સ કંપની Amazonની ભારતમાં આવેલી ઓનલાઈન માર્કેટ પ્લેસ યુનિટ Amazon સેલર સર્વિસીસનું 2018-19માં નુકશાનનું પ્રમાણ ઘટીને 5,685 કરોડ રુપિયા થયું. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 9.5 ટકાનો ઘટાડો થયો છે.
બિઝનેસ ઈન્ટેલીજેન્સ પ્લેટફોર્મ દ્વારા પ્રાપ્ત કરેલા દસ્તાવેજ મુજબ, ગત વર્ષે કંપનીને 6,287.9 કરોડ રુપિયાનું નુકશાન થયુ હતુ.
દસ્તાવેજની મુજબ Amozon સેલર સર્વિસીસની કમાણી 2018-19માં ગત વર્ષ કરતા 55 ટકા વધીને 7,778 કરોડ રુપિયા પહોંચી ગઈ.