ETV Bharat / business

જીવન વીમા પોલિસી ધારકોને પ્રીમિયમ ચૂકવવા માટે 30 દિવસનો વધુ સમય - જીવન વીમા પરિષદ

જીવન વીમા કંપનીઓ અને જીવન વીમા પરિષદે નિયમનકાર પાસે પ્રીમિયમની ચૂકવણી માટે વધારાનો સમય આપવા માગ કરી હતી. જેથી નિમયમનકારે નિર્દેશ જાહેર કરી પોલિસી ધારકોને વધારાનો 30 દિવસનો સમય આપ્યો છે.

ETV BHARAT
જીવન વીમા પોલિસી ધારકોને પ્રીમિયમ ચૂકવવા માટે 30 દિવસનો વધુ સમય
author img

By

Published : Apr 5, 2020, 5:52 PM IST

નવી દિલ્હીઃ વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ(ERD)એ જીવન વીમા પોલિસી ધારકોને પ્રીમિયમની ચૂકવણી માટે 30 દિવસનો વધુ સમય આપ્યો છે. કોરોના વાઇરસ મહામારીના કારણે દેશમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને આ પલગું લેવામાં આવ્યું છે.

એવામાં વીમા પોલિસી ધારકના નવીનીકરણની તારીખ માર્ચ અને એપ્રિલમાં આવે છે. જેથી હવે તેમને પ્રીમિયમની ચૂકવણી માટે વધુ 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ERDએ આરોગ્ય પોલિસી અને ત્રીજા પક્ષ મોટર વીમાના નવીનીકરણ પ્રીમિયમની ચૂકવણી કર્યા પહેલાં જ વધારાનો આપી દીધો છે.

જીવન વીમા કંપનીઓ અને જીવન વીમા પરિષદે નિયમનકાર પાસે પ્રીમિયમની ચૂકવણી માટે વધારાનો સમય આપવા માગ કરી હતી. જેથી નિમયમનકારે નિર્દેશ જાહેર કરી પોલિસી ધારકોને વધારાનો 30 દિવસનો સમય આપ્યો છે.

વીમ કંપનીઓ અને પરિષદે એ વાતને લઇને ચિંતા વ્યક્ત કરી કે, ત્રણ અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન સામાજિક અંતર રાખવાની સલાહને ધ્યાનમાં રાખીને પોલિસી ધારકોને પ્રીમિયમની ચૂકવણી કરવામાં મુશ્કેલી થઇ રહીં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.