ETV Bharat / business

આવકવેરા રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખમાં એક મહિનોનો વધારો

નવી દિલ્હી: સરકારે નાણાંકીય વર્ષ 2018-19 માટે આવકવેરાની છેલ્લી તારીખ એક મહિનો વધારીને 31 ઓગસ્ટ કરી છે. જેનાથી કરદાતાઓને રાહત મળશે.

author img

By

Published : Jul 24, 2019, 2:16 AM IST

tex

સરકારે નાણાકીય ચાલુ વર્ષે આવકવેરા રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખમાં એક મહિનોનો વધારો કરીને 31 ઓગસ્ટ કરી છે.

નાણા મંત્રાલયે જણાવ્યું કે, (CBDT)એ આવકવેરો રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2019 થી વધારી 31 ઓગસ્ટ 2019 સુધી કરી છે."

ગત્ત વર્ષ 2018-19 માટે સ્ત્રોતથી કર (TDS)નું પ્રમાણ પત્ર એટલે કે, ફોર્મ 16ની લાંબી મુદતને કારણે આવકવેરો રિટર્ન દાખલ કરવાની તારીખ વધારવાની માગ કરવામાં આવી હતી.

આવકવેરા વિભાગે ગત્ત વર્ષ 2018-19 માટે નોકરીદાતાઓ માટે ફોર્મ -16ને રજુ કરવાની છેલ્લી તારીખ 25 દિવસ વધારીને 10 જુલાઇ કરવામાં આવી હતી.

જેના કારણે વેતનભરી કરદાતાઓ પાસે 20 દિવસની અંદર આવકવેરા રિટર્ન દાખલ કરવાનો સમય વધ્યો હતો.

Intro:Body:

business

https://www.etvbharat.com/hindi/delhi/business/economy/aaykr-rittrn-daakhil-krne-kii-aakhirii-taariikh-ek-mhiine-bddhkr-31-agst-huii/na20190723213034317

आयकर रिटर्न दाखिल करने की आखिरी तारीख एक महीने बढ़कर 31 अगस्त हुई

આવકવેરા રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ એક મહિનો વધારી 31 ઓગસ્ટ થઈ  

नई दिल्ली: सरकार ने मंगलवार को वित्त वर्ष 2018-19 के लिए आयकर रिटर्न दाखिल करने की अंतिम तारीख एक महीने बढ़ाकर 31 अगस्त कर दिया. इस कदम से करदाताओं को राहत मिलेगी.

નવી દિલ્લી  :  સરકારે નાણાંકીય વર્ષ 2018-19 માટે આવકવેરાની છેલ્લી તારીખ એક મહિના વધારીને 31 ઓગસ્ટ કરી છે. જેનાથી કરદાતાઓને રાહત મળશે.

इससे पहले वेतनभोगी करदाताओं और इकाइयों के लिए आयकर रिटर्न दाखिल करने की अंतिम तिथि 31 जुलाई 2019 थी.

वित्त मंत्रालय ने बयान में कहा, "केंद्रीय प्रत्यक्ष कर बोर्ड (सीबीडीटी) ने आयकर रिटर्न दाखिल करने की अंतिम तिथि 31 जुलाई 2019 से बढ़ाकर 31 अगस्त 2019 कर दिया है."

નાણા મંત્રાલયે જણાવ્યું કે, (CBDT)એ આવકવેરો રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2019 થી વધારી 31 ઓગસ્ટ 2019 સુધી કરવામાં આવી છે."

वित्त वर्ष 2018-19 के लिए स्त्रोत से कर कटौती (टीडीएस) का प्रमाणपत्र यानी फार्म 16 के देर से जारी होने के कारण आयकर रिटर्न दाखिल करने की तिथि बढ़ाने की मांग की जा रही थी.

ગત્ત વર્ષ 2018-19 માટે સ્ત્રોતથી કર     (TDS )નું પ્રમાણ પત્ર એટલે કે, ફોર્મ 16ની લાંબી મુદતને કારણે આવકવેરો રિટર્ન દાખલ કરવાની તારીખ વધારવીની માંગ કરવામાં આવી હતી.

आयकर विभाग ने वित्त वर्ष 2018-19 के लिए नियोक्ताओं के लिये फार्म -16 जारी करने की अंतिम तिथि 25 दिन बढ़ाकर 10 जुलाई कर दिया था.

આવકવેરા વિભાગે ગત્ત વર્ષ 2018-19 માટે નોકરીદાતાઓ માટે ફોર્મ -16ને રજુ કરવાની છેલ્લી તારીખ 25 દિવસ વધારીને 10 જુલાઇ કરવામાં આવી હતી.

इसकी वजह से वेतनभोगी करदाताओं के पास 20 दिन के अंदर आयकर रिटर्न दाखिल करने का समय बचा था.

જેના કારણે વેતનભરી કરદાતાઓ પાસે 20 દિવસની અંદર આવકવેરા રિટર્ન દાખલ કરવાનો સમય વધ્યો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.