ETV Bharat / business

Income Tax Filing: ઈન્કમ ટેક્સની રેન્જમાં ન હોવ તો પણ ફાઈલ કરો ITR, જાણો ફાયદા

તમે આવકવેરાની રેન્જમાં આવો કે ન આવો (ઈન્કમટેક્સ સ્લેબ), પરંતુ ઈન્કમટેક્સ ચોક્કસ (Income Tax Filing) ભરો. આજે અમે તમને ITR (ઈન્કમટેક્સ રિટર્ન) ફાઈલ કરવાના ફાયદા જણાવી (Income Tax return filing benefits) રહ્યા છીએ. ત્યારબાદ જો તમે ઈચ્છો તો તમે જાતે ITR ફાઈલ કરી શકો છો અથવા તમે તેને કોઈ પણ CA દ્વારા કરાવી શકો છો.

author img

By

Published : Dec 29, 2021, 4:01 PM IST

Income Tax Filing: ITની રેન્જમાં ન હોવ તો પણ ફાઈલ કરો ITR

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિ જેને પોતાની આવક છે. તેણે ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ભરવું જ (Income Tax Filing) જોઈએ. જો તમારી પહેલી નોકરી છે અથવા પગાર એટલો ઓછો છે કે, તમે ઈન્કમ ટેક્સની રેન્જમાં નથી આવતા. તેમ છતાં ITR ફાઈલ કરો. ETV Bharatની ફાઈનાન્શિયલ પ્લાનિંગની આ સિરીઝમાં (ETV Bharat Financial Planning Series) આજે અમે તમને ITRના ફાયદા જણાવીશું.

તૈયાર હોય છે ફાઈનાન્શિયલ રેકોર્ડ, સરળ થાય છે લોન

નોકરીના પહેલા વર્ષે જ જો તમે ITR ફાઈલ કરવાનું શરૂ કરી દીધું તો તમારો ફાઈનાન્શિયલ રેકોર્ડ તૈયાર થઈ જાય છે. આ સૌથી મોટો આવકનો પુરાવો હોય છે. તમારી આવક સરકારી રેકોર્ડમાં પણ નોંધાય છે. આગામી સમયમાં ક્યારેય પણ કોઈ પણ રીતે લોનમાં સરળતા થાય છે. બેન્કથી લોન લેવા માટે છેલ્લા 2 કે 3 વર્ષનું ITR આપવું જ પડે છે. પછી ભલે તે હોમ લોન હોય કે પછી પર્સનલ લોન. કોઈ પણ રીતે લોન માટે ITR જરૂરી હોય છે.

જાતે પણ ફાઈલ કરી શકો છો ITR
જાતે પણ ફાઈલ કરી શકો છો ITR

ITR ફાઈલ કરો છો તો સરળતાથી મળી જાય છે વિઝા

પાસપોર્ટ બનાવવા દરમિયાન પણ ITR કામ આવે છે અને આ ફક્ત પાસપોર્ટ બનાવવા દરમિયાન જ નહીં મદદરૂપ નથી થયું, પરંતુ વિઝા માટે પણ જરૂરી દસ્તાવેજ (Income Tax return filing benefits) છે. જો તમે ITR ફાઈલ (Income Tax Filing) કરો છો તો કોઈ પણ દેશના વિઝા મેળવવામાં સરળતા રહે છે. વિઝા દરમિયાન આવકના પુરાવા તરીકે તમારી પાસે ITR જ માગવામાં આવે છે. અહીં છેલ્લા 3થી 5 વર્ષનું માગવામાં આવે છે. આનાથી વિઝા ઓથોરિટીઝ તમારું ફાઈનાન્શિયલ સ્ટેટસ જાણે છે. અમેરિકા, કેનેડા, બ્રિટન જેવા દેશના વિઝા માટે આ વધુ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની જાય છે.

ટેક્સ રિફંડ માટે પણ જરૂરી

તમે ઈન્કમટેક્સની રેન્જમાં આવો છો, પરંતુ ઈન્કમ ટેક્સ રિફંડ (Income Tax Filing) થઈ શકે છે. આનું કારણ તમારું રોકાણ, લોન અને ઈન્શ્યોરન્સના આધાર પર મળતી છૂટ છે. આ માટે તમને પોતાનો ટેક્સ રિફંડ માટે ક્લેમ કરવાનું હોય છે. આ માટે પણ તમને ITR દાખલ કરવું પડશે. આવકવેરા તરીકે કાપવામાં આવેલા પૈસા ITR ફાઈલ (Income Tax Filing) કર્યા પછી જ પરત કરવામાં આવશે.

બેન્કથી લોન લેવા માટે છેલ્લા 2 કે 3 વર્ષનું ITR આપવું જ પડે છે

આવી રીતે વધારી શકો છો ઈન્શ્યોરન્સ કવર

તમને તમારો વીમો કરાવવો છે તે ઈન્શ્યોરન્સ કંપનીઓને પણ ITR જોઈતા હોય છે. આ જ આધારે તેઓ તમારું ઈન્શ્યોરન્સ કવર નક્કી કરે છે. જો તમે નિયમિત રીતે ITR ફાઈલ કરો (Income Tax Filing) છો અને તમારી ઉંમર નાની છે તો ઈન્શ્યોરન્સ કવર વધી શકે છે. ઈન્શ્યોરન્સ કંપનીઓ ટર્મ ઈન્શ્યોરન્સ (Term Insurance) માટે આવું કરે છે. ખાસ કરીને 1 કરોડથી વધુના કવર માટે.

બિઝનેસ શરૂ કરવા માટે પણ જરૂરી ITR

નોકરીથી મન ભરાઈ ગયું છે અને હવે તમે તમારું સ્ટાર્ટઅપ કરવા માગો છો તો આ માટે પણ તમને 3થી 5 વર્ષનું ITR જોઈશે. આનું કારણ ફ્કત બિઝનેસ લોન લેવા સુધીનું નથી. કોઈ પણ બિઝનેસ ડીલમાં કોઈ ફર્મ સાથે જોડાવવા માટે ITRની જરૂર ( Income Tax return filing benefits) હોય છે. આ જ તમારું ફાઈનાન્શિયલ સ્ટેટસ નક્કી કરે છે.

તમારું એડ્રેસ પ્રુફ પણ છે ITR

જી હાં! સાચું સાંભળ્યું તમે. તમારા ITRનો એડ્રેસ પ્રુફ તરીકે પણ ઉપયોગ થાય છે. તમામ નાણાકીય સંસ્થાઓ આને એડ્રેસ પ્રુફ તરીકે સ્વીકારે છે. આ માટે ITRનો ઉપયોગ એડ્રેસ પ્રુફ તરીકે કરવામાં આવે છે.

શેર અને મ્યુચ્યુઅલ ફંડ માટે પણ ફાયદાકારક

શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં નુકસાનની ચૂકવણી આવતા વર્ષે થનારા ફાયદાથી કરવાની છે તો બંને વર્ષનું ITR ફાઈલ (Income Tax Filing) કરવું પડશે. બંને વર્ષની શેર અને મ્યુચ્યુઅલ ફંડની આવક એક સાથે જોડીને ઈન્કમટેક્સ ઓછો ( Income Tax return filing benefits) કરી શકાય છે.

કયું ફોર્મ કોના માટે?

ITR-1 ફોર્મ (સહજ) છે, જ્યારે ITR-4 ફોર્મ (સુગમ) કહેવામાં આવે છે. સહજ અને સુગમ ફોર્મનો ઉપયોગ નાના અને મધ્યમ કરદાતા કરે છે. સહજ ફોર્મનો ઉપયોગ તે લોકો જેની આવક વાર્ષિક 50 લાખ સુધી છે તે કરી શકે છે. પગાર અને સંપત્તિથી કમાણી કરતા લોકોએ સહજ ફોર્મ ભરવાનું હોય છે. તો સુગમ ફોર્મના માધ્યમથી ITR વ્યક્તિગત કરદાતા, હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) અને 50 લાખ રૂપિયા સુધીની વેપારી આવક જમા ( Income Tax return filing benefits) કરાવી શકે છે.

આ પણ વાંચો- Important Health Policies: ટોપ અપ આરોગ્ય વીમા યોજનાઓ અંગે જાણો, તમને કઈ રીતે થશે ઉપયોગી

આ પણ વાંચો- New CEO of Godfrey Philips India: શરદ અગ્રવાલની CEO તરીકે નિયુક્તિ કરવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.