ETV Bharat / business

IIFL હોમ ફાઇનાન્સ રીડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઇશ્યૂ ખુલ્યો, વર્ષે 10.03 ટકા વ્યાજ - IIFL HFL

રિટેલ કેન્દ્રિત અને ટેકનોલોજી સંચાલિત હાઉસિંગ ફાઇનાન્સ કંપની આઈઆઈએફએલ હોમ ફાઇનાન્સ લિમિટેડ (IIFL HFL)એ રૂપિયા 1,000ની ફેસ વેલ્યુના અનસીક્યોર્ડ સબઓર્ડિનેટેડ રીડિમેબલ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ ( NCD) ના પબ્લિક ઇશ્યૂ ખુલવાની જાહેરાત કરી છે.

IIFL હોમ ફાઇનાન્સ રીડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઇશ્યૂ ખુલ્યો, વર્ષે 10.03 ટકા વ્યાજ

author img

By

Published : Jul 9, 2021, 7:22 PM IST

  • આઈઆઈએફએલ (IIFL HFL) હોમ ફાઈનાન્સનો એનસીડી ઈશ્યૂ
  • રૂપિયા 1,000ની ફેસ વેલ્યુનો અનસીક્યોર્ડ એનસીડી
  • લઘુતમ એપ્લિકેશ સાઇઝ: રૂ. 10,000
  • રૂ.900 કરોડના ગ્રીન શૂ સાથે રૂ. 1000 કરોડનો ઇશ્યૂ છે

    અમદાવાદ- હાઉસિંગ ફાઇનાન્સ કંપની આઈઆઈએફએલ હોમ ફાઇનાન્સ લિમિટેડ (IIFL HFL) ટ્રેન્ચ 1 ઇશ્યૂમાં રૂ. 100 કરોડની રકમ માટે બેઝ ઇશ્યૂ સાઇઝ સામેલ છે, જેમાં રૂ. 900 કરોડના ગ્રીન શૂ સાથે રૂ.1000 કરોડનો ઇશ્યૂ છે. ( NCD) એનસીડી ઇશ્યૂ 9.60 ટકાથી 10.00 ટકા સુધીના વ્યાજદર સાથે સબસ્ક્રિપ્શન સુધીના વિવિધ વિકલ્પો ઓફર કરે છે. ટ્રેન્ચ 1 ઇશ્યૂ 6 જુલાઈ, 2021ના રોજ ખુલ્યો છે અને 28 જુલાઈ, 2021ના રોજ બંધ થશે, જેમાં વહેલાસર ક્લોઝર કે એક્ષ્ટેન્શનનો વિકલ્પ છે.

    એનસીડી ત્રણ સીરિઝ ધરાવે છે

    IIFL હોમ ફાઈનાન્સના સીઈઓ મોનુ રાત્રાએ જણાવ્યું હતું કે અનસીક્યોર્ડ એનસીડી ત્રણ જુદી જુદી સીરિઝ અંતર્ગત ફિક્સ્ડ વ્યાજદર ધરાવે છે અને “CRISIL AA/Stable” અને “BWR AA+/ Negative (Assigned)” રેટિંગ ધરાવે છે, જે નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવા અને ધિરાણનું અતિ ઓછું જોખમ સાથે સૌથી વધુ સલામતી ઓફર કરે છે. ઇશ્યૂની ચોખ્ખી આવકનો ઉપયોગ આગળ જતાં ધિરાણ, ફાઇનાન્સિંગ તથા અમારી કંપનીના હાલના ઋણના વ્યાજ અને મુદ્દલની પુનઃચુકવણી/પૂર્વચુકવણી માટે તથા બાકીનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી માટે થશે.

    આઈઆઈએફએલ હોમ ફાઇનાન્સ અંગે જાણકારી

    વર્ષ 2006માં સ્થાપિત અને વર્ષ 2009માં નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી)માં રજિસ્ટર્ડ આઈઆઈએફએલ હોમ ફાઇનાન્સ લિમિટેડએ આઈઆઈએફએલ ફાઇનાન્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. કંપની ભારતની અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક છે અને એફોર્ડેબલ હોમ લોન જરૂરિયાતો પૂરી કરવા માટે ગ્રાહકોમાં પસંદગીની કંપની છે.
    આ એનસીડી બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.

આ પણ વાંચોઃ RBIનો બેન્કોને નિર્દેશ, લીબોરની જગ્યાએ અપનાવો વૈકલ્પિક સંદર્ભ દર

આ પણ વાંચોઃ કેન્દ્રએ કરદાતાઓને આપી મોટી રાહત, 400 વસ્તુઓ અને 80 સેવાઓના GST દરમાં ઘટાડો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.