GSTની સંપુર્ણ કોમ્પ્યૂટર સિસ્ટમ સંચાલિત કરનાર કંપની GST નેટવર્કે કહ્યું કે, GST રિટર્ન દાખલ કરવાની સિસ્ટમ સારી રીતે કામ કરી રહી છે. જેમાં કઈ અડચણ આવતી નથી.GSTN ( GoodsandServicesTax Network) સિસ્ટમ સારી રીતે કામ ન કરવાને કારણે સોશિયલ મીડિયા પર ફરિયાદ બાદ GSTN દ્વારા આ વાત સામે આવી છે.
GSTN કહ્યું કે, GST રિટર્ન ફાઈલ સિસ્ટમ અપેક્ષિત સીમા અંદર સારી રીતે કામ કરી રહી છે. જો અવું ન થયું તો 11.52 લાખ GSTR 3B ઓક્ટોમ્બર રિટર્ન કઈ રીતે ભરશે. અંદાજે 1.82 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવી છે.
નેટવર્કે કહ્યું કે, 18 નવેમ્બરે પણ 8.14 લાખથી વધુ GST રિટર્ન દાખલ કરવામાં આવી છે. જ્યારે બુધવારના 4 વાગ્યા સુધીમાં 9.23 લાખ GSTR 3B રિટર્ન દાખલ થઈ છે. GST નેટવર્કે કહ્યું કે, કોઈ પણ ઓનલાઈન સિસ્ટમમાં ક્ષમતા હોય છે. અને GST રિટર્ન ફાઈલ સિસ્ટમ મામલે એક ચોક્કસ સમય પર 1.5 લાખ રિટર્ન ફાઈલ કરવાની છે.
ફરિયાદ કરતા GSTN ( GoodsandServicesTax Network) કહ્યું કે, કોઈ ચોક્કસ સમય પર 1.50 લાખ બાદ કેટલીક ક્ષણ માટે રિટર્ન ફાઈલ કરનાર સમસ્યા થઈ તો આકારણે કરદાતાઓના કેટલાક સ્થાનીક મુદા પર હોઈ શકે છે.
GSTN જણાવ્યુ હતું કે, કરદાતાઓને આગ્રહ છે કે, તે તેમના રિટર્ન ભરવા માટે અંતિમ ત્રણ દિવસની રાહ નહી કરે, અંતિમ દિવસોમાં રિટર્ન ફાઈલ કરનારની સંખ્યા સૌથી વધુ થઈ શકે છે.