ETV Bharat / business

ગૂગલ મીટને પ્લે સ્ટોરમાં 50 મિલિયન લોકોએ કરી ડાઉનલોડ - વીડિયો કોન્ફરન્સ એપ

ગૂગલનું વીડિયો કોન્ફરન્સિંગ ટૂલ, ગૂગલ મીટ પ્લે સ્ટોર પર 50 મિલિયન ડાઉનલોડ્સને પાર કરી ગઈ છે. ગૂગલ મીટ એપ્લિકેશનનો દૈનિક ઉપયોગ 30 ગણો વધ્યો છે. ગૂગલ મીટ સંપૂર્ણપણે મફત છે અને ઇમેઇલ એડ્રેસવાળા કોઈપણ સાઇન અપ કરી અને શરુ કરી શકે છે.

Etv Bharat, Gujarati News, Google Meet
Google Meet crosses 50 million downloads on Play Store
author img

By

Published : May 19, 2020, 2:38 PM IST

નવી દિલ્હી: ઝૂમને ચેતવણીનો કોલ મોકલીને ગૂગલ મીટ પ્લે સ્ટોર પર 50 મિલિયન ડાઉનલોડ્સને વટાવી ગઈ છે, કેટલાક અઠવાડિયામાં યુઝર બેઝમાં 900 ટકાનો વધારો થયો છે જ્યારે લોકો કોવિડ -19 માં ઘરેથી કામ કરે છે તેથી તેનો ઉપયોગ વધ્યો છે.

  • એપબ્રેન દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ, ગુગલના વીડિઓ કોન્ફરન્સિંગ ટૂલે ફક્ત માર્ચના પ્રથમ અઠવાડિયામાં જ પ્લે સ્ટોર પર પાંચ મિલિયનથી વધુ ડાઉનલોડ્સ મેળવ્યા હતા.
  • 17 મે સુધી, તે 5 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું હતું.
  • ઝાવિયર સોલ્ટેરો વાઇસ પ્રેસિડેન્ટ અને જીએમ, જી સ્યુટના જણાવ્યા અનુસાર, ટેક વિશાળ કંપનીએ દરરોજ 3 અબજ મિનિટની વીડિઓ મીટિંગ્સનું હોસ્ટિંગ કરીને મીટ એપ્લિકેશનનો દૈનિક વપરાશ 30 ગણો વધ્યો છે.
  • "ગત્ત મહિને (એપ્રિલ), અમે દરરોજ આશરે 3 મિલિયન નવા વપરાશકર્તાઓ ઉમેરી રહ્યા હતા. તેથી જ અમે વિશ્વભરના વધુ લોકોને આ ઓફરનો વિસ્તાર કરી રહ્યા છીએ," સોલ્ટેરોએ આ મહિનામાં કહ્યું હતું.
  • ગત્ત અઠવાડિયે ભારત સહિત વૈશ્વિક સ્તરે G-Mail એકાઉન્ટ્સમાં મળ્યા હતા. વપરાશકર્તાઓ હવે તેમના Gmail એકાઉન્ટ્સથી જ વીડિયો કોન્ફરન્સિંગ શરૂ કરી અથવા જોડાઈ શકે છે અને તેમને એપ્લિકેશનને અલગથી ડાઉનલોડ કરવાની જરૂર નથી.
  • ગૂગલ મીટ સંપૂર્ણપણે મફત છે અને ઇમેઇલ એડ્રેસવાળા કોઈપણ સાઇન અપ કરી અને પ્રારંભ કરી શકે છે.
  • વપરાશકર્તાઓ ગૂગલ મીટને ડાબી મેનુ પર, બે વિકલ્પો સાથે જોઈ શકે છે: મીટિંગ શરૂ કરો અને મીટિંગમાં જોડાઓ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.