ETV Bharat / business

ભારે ઘટાડા પછી અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવ્યો સુધારો - ડબલ્યુટીઆઈ

યુએસ સ્ટાન્ડર્ડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબલ્યુટીઆઈ) જૂન ડિલિવરી માટે લગભગ 10 ટકા વધીને 12.68 ડૉલર પ્રતિ બેરલ પર હતો. એશિયન બજારોમાં શરૂઆતના વેપાર દરમિયાન, તેમાં આશરે 20 ટકાનો વૃદ્ધિ જોવા મળી હતી.

crde
crude
author img

By

Published : Apr 22, 2020, 5:11 PM IST

સિંગાપોર: અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભાવ શૂન્યથી નીચે ગયા પછી બુધવારે તેજી જોવા મળી. કોરોના વાઇરસ રોગચાળાને કારણે માંગમાં અભૂતપૂર્વ ઘટાડો થવાને કારણે ક્રૂડ તેલ પર સતત દબાણ સર્જાયું છે.

યુએસ સ્ટાન્ડર્ડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબલ્યુટીઆઈ) જૂન ડિલિવરી માટે લગભગ 10 ટકા વધીને 12.68 ડૉલર પ્રતિ બેરલ પર હતો. એશિયન બજારોમાં શરૂઆતના વેપાર દરમિયાન, તેમાં આશરે 20 ટકાનો વૃદ્ધિ જોવા મળી હતી.

સોમવારે, ડબલ્યુટીઆઈ મે ડિલિવરી માટે નકારાત્મક ઘટીને 40.32 ડૉલર સુધી પહોંચી ગયો હતો. આવું એટલા માટે થયું કારણ કે વેપારીઓએ મંગળવારે સોદો પૂરો થાય તે પહેલાં તેને વેચવાનું હતું, પરંતુ સ્ટોરેજ ક્ષમતાના અભાવે, તેઓને ફક્ત થોડા ખરીદદારો જ મળી શક્યા.

જૂન ડિલિવરી માટે યુરોપિયન સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં બે ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, જોકે પાછળથી તે તેની લીડ ગુમાવી અને ત્રણ ટકા ઘટીને 18.73 ડૉલર પ્રતિ બેલર પર હતો. પાછલા દિવસે તે 18 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.