ETV Bharat / business

કોવિડ-19 : સરકારે NPS ખાતાધારકોને આંશિક નિકાસ માટે મંજૂરી આપી - ખાતાધારકો

PFRDAએ પરીપત્રમાં કહ્યું છે કે, ખાતા ધારકોને બીમારીના ઇલાજ માટે નિકાસની પરવાનગી આપી છે. આ પરવાનગીની જરૂરત પડવા પર ખાતાધારકો, તેની પત્નિ, બાળકો, માતા-પિતાના ઇલાજ માટે આપવામાં આવશે.

કોવિડ-19 : સરકારે NPS ખાતાધારકોને આંશિક નિકાસને મંજુરી આપી

author img

By

Published : Apr 10, 2020, 5:45 PM IST

નવી દિલ્હી : પેન્શન ફંડ નિયામક અને વિકાસ ઓથોરીટી હેઠળ તમામ શેરધારકો અને ખાતાધારકોને સંબોધિત એક પરિપત્રમાં કહ્યું, 'ભારત સરકારના નિર્ણયને ધ્યાને રાખતા, કોવિડ-19ને મહામારી જાહેર કરી છે.’

PFRDAએ પરિપત્રમાં કહ્યું કે, ખાતાધારકોને બીમારી ઇલાજ માટે આંશિક નિકાસની મંજૂરી આપવામાં આવશે. આ મંજૂરી જરૂર પડવા પર ખાતાધારકો, તેની પત્નિ, બાળકો અને માતા પિતાના ઇલાજ માટે આપવામાં આવશે.

PFRDAએ સ્પષ્ટ કર્યુ છે કે, આંશિક નિકાસની સુવિધા અટલ પેન્શન યોજનના ખાતાધારકો માટે નહી હોય.

PFRDAએ કહ્યું કે, 'અમે સ્પષ્ટ કરવા ઇચ્છીએ છીએ કે વર્તમાનમાં APYના ખાતાધારકો માટે આંશિક નિકાસીની કોઇ જોગવાઇ નથી.’

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.