ETV Bharat / business

ભારતીય એપ્લિકેશન "ચિંગારી"ના ઝડપથી વધ્યા યૂઝર્સ, 30 લાખ લોકોએ કરી ડાઉનલોડ - ટિકટકની અવેજીમાં ચિંગારી એપ્સ

ગયા વર્ષે બેંગલુરુ સ્થિત પ્રોગ્રામર્સ બિસ્વત્મા નાયક અને સિદ્ધાર્થ ગૌતમ દ્વારા ચિંગારી એપ્લિકેશન બનાવવામાં આવી હતી, જે ગૂગલ પ્લે સ્ટોરમાં ટોપ પર ચાલી રહી છે.

ભારતીય એપ્લિકેશન
ભારતીય એપ્લિકેશન
author img

By

Published : Jun 30, 2020, 8:31 PM IST

બેંગલુરુ: રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને, સરકાર દ્વારા ટિકટૉક સહિત 59 ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના પછી, ટિકટૉકનો એકમાત્ર વિકલ્પ ભારતીય એપ્લિકેશન-ચિંગારી બની ગયો અને લોકોનો પ્રેમ તેને મેળવા લાગ્યો, જ્યારે આ એપ્લિકેશનને 30 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે.

  • I hadn’t ever downloaded TikTok but I have just downloaded Chingari... More power to you... https://t.co/9BknBvb8j3

    — anand mahindra (@anandmahindra) June 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બેંગલુરુ સ્થિત પ્રોગ્રામર્સ બિસ્વત્મા નાયક અને સિદ્ધાર્થ ગૌતમ દ્વારા ચિંગારી એપ્લિકેશન બનાવવામાં આવી હતી, જે ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ પર ચાલી રહી છે.

ચિંગારી એપ્લિકેશન એક નવું બેંચમાર્ક સેટ કરી રહ્યું છે, ઘણાં રોકાણકારો આ એપ્લિકેશનમાં રુચિ દર્શાવી રહ્યા છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ક્યારેય ટિકટૉકનો ઉપયોગ કર્યો નથી, પરંતુ આ દેશી એપ્લિકેશનને ટેકો આપતી વખતે તેણે તેને ડાઉનલોડ કરી છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, આ ડાઉનલોડ કરીને હું તમને વધુ શક્તિ અને સર્મથન આપું છું. ચિંગારી એપ વપરાશકર્તાઓને વીડિઓઝ ડાઉનલોડ અને અપલોડ કરવા, મિત્રો સાથે ચેટ કરવા, નવા લોકો સાથે ચેટ કરવા, શેર કરવા અને ફીડ્સ દ્વારા બ્રાઉઝ કરવાની મંજૂરી આપે છે.

એપ્લિકેશન અંગ્રેજી, હિન્દી, બાંગ્લા, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી, મલયાલમ, તમિલ અને તેલુગુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.