ચીને આ જાહેરાત એવા સમયે કરી છે, કે જ્યારે અમેરિકા સાથે ચીન આવનારા મહિનામાં વેપારની નવી વાતચીત કરશે.
કસ્ટમ્સ આયોગ અનુસાર, આ છૂટ 17 સપ્ટેમ્બરથી લાગુ થશે.
કમિશને આ ટેક્સમાંથી છૂટ આપતા ઉત્પાદનોના બે લિસ્ટ જાહેર કર્યા છે. જેમાં સી-ફૂડ ઉત્પાદનો અને કેન્સર નિવારણ દવાઓ સામેલ છે.