ETV Bharat / business

GST ભંડોળ મે મહિનામાં 1 લાખ કરોડને પાર - 2019

નવી દિલ્હીઃ ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) સંગ્રહ મે મહિનામાં એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. ગત વર્ષે મે મહિનામાં GSTની રકમ 94,016 કરોડ હતી. સરકારે આ માહિતી શનિવારે આપી હતી.

gst
author img

By

Published : Jun 2, 2019, 10:52 AM IST

મે મહિનામાં GST સંગ્રહ 1,00,289 કરોડ હતો. તે એપ્રિલ 2019માં GST સંગ્રહ કરતાં 1,13,865 કરોડ રૂપિયાથી ઓછું છે. મે મહિનામાં કુલ 72.45 લાખ ટૂંકા વેચાણના વળતર GSTR-3 બી જમા કરવામાં આવ્યા હતા. તે એપ્રિલમાં ફાઇલ કરાયેલા 72.13 લાખ કરતાં વધુ વળતર છે.

નાણા મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, મે મહિનામાં કુલ GST સંગ્રહ 1,00,289 કરોડ હતો, જેમાં કેન્દ્રીય GST (CGST) 17,811 કરોડ, રાજ્ય GST (SGST) 24,462 કરોડ, સંકલિત GST (IGST) 49,891 કરોડ અને સેસ સંગ્રહ 8,125 કરોડ હતો."

આપવામાં આવ્યા છે.નાણા મંત્રાલયે જણાવ્યું કે, ફેબ્રુઆરી-માર્ચ 2019 ના GSTના ખોટપૂર્તિના રૂપમાં રાજ્યોને 18,934 કરોડ રૂપયા

Intro:Body:

जीएसटी संग्रह मई महीने में एक लाख करोड़ रुपये के पार

नई दिल्ली: माल एवं सेवा कर (जीएसटी) संग्रह मई महीने में एक लाख करोड़ रुपये पर पहुंच गया. पिछले साल मई में जीएसटी के मद में 94,016 करोड़ रुपये की वसूली हुई थी. सरकार ने शनिवार को यह जानकारी थी. 

मई में जीएसटी संग्रह 1,00,289 करोड़ रुपये रहा. यह अप्रैल 2019 के 1,13,865 करोड़ रुपये के जीएसटी संग्रह की तुलना में कम है. 

मई महीने में कुल 72.45 लाख संक्षिप्त बिक्री रिटर्न जीएसटीआर -3 बी जमा किए गए. यह अप्रैल में दाखिल किए गए 72.13 लाख रिटर्न की तुलना में अधिक है. 

वित्त मंत्रालय ने बयान में कहा, "मई महीने में कुल जीएसटी संग्रह 1,00,289 करोड़ रुपये रहा. इसमें केंद्रीय जीएसटी (सीजीएसटी) 17,811 करोड़ रुपये, राज्य जीएसटी (एसजीएसटी) 24,462 करोड़ रुपये, एकीकृत जीएसटी (आईजीएसटी) 49,891 करोड़ रुपये और उपकर संग्रह 8,125 करोड़ रुपये रहा." 

मंत्रालय ने बताया कि फरवरी-मार्च 2019 के लिए जीएसटी क्षतिपूर्ति के रूप में राज्यों को 18,934 करोड़ रुपये जारी किए गए हैं.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.