ETV Bharat / business

Export of Covaxin to Countries: ભારત બાયોટેક કંપની 60થી વધુ દેશોને પહોંચાડશે કોવેક્સિન, તૈયારી શરૂ - Preparation of Bharat Biotech for Intranasal Vaccine

ભારત બાયોટેક 60થી વધુ દેશને વેક્સિનની નિકાસ (Export of Covaxin to Countries) કરશે. કંપનીએ (Bharat Biotech to export Covaxin to 60 countries) કહ્યું હતું કે, તેમની સામે પડકાર (Vaccine exports a challenge) મોટો છે, પરંતુ તેમની તૈયારી પૂર્ણ કરી લીધી છે. કંપનીનું કહેવું છે કે, તેમણે અત્યાર સુધી અમેરિકા અને કેનેડાથી મંજૂરી નથી મળી, પરંતુ કંપની આશા રાખે છે કે, તેને તે દેશોમાંથી ખૂબ જ ઝડપથી મંજૂરી મળી જશે.

Export of Covaxin to Countries: ભારત બાયોટેક કંપની 60થી વધુ દેશોને પહોંચાડશે કોવેક્સિન, તૈયારી શરૂ

author img

By

Published : Dec 30, 2021, 8:32 AM IST

હૈદરાબાદઃ ભારત બાયોટેક આવતા વર્ષે 60થી વધુ દેશને (Bharat Biotech to export Covaxin to 60 countries) કોરોનાની વેક્સિન 'કોવેક્સિન' નિકાસ કરવાની યોજના (Export of Covaxin to Countries) બનાવી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ભારત બાયોટેકની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની યાદી (Covaxin Included in Emergency Use List - EUL) નાખી દીધી છે. WHOની મંજૂરી મળતા (WHO approval of covaxin) પહેલા જ કેટલાક દેશોએ કોવેક્સિનની આયાતને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો- Vaccination of children in Gujarat 2022: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવા માટે ગુજરાત તૈયાર

અમેરિકા અને કેનેડામાં નથી મળી મંજૂરી

કંપનીએ જણાવ્યું હતું કે, તેમની પાસે પહેલી પ્રાથમિકતા પહેલાથી મળેલા ઓર્ડર પૂર્ણ કરવાની છે. આ માટે આવતા વર્ષે વર્ષ 2022ની શરૂઆતથી જ કંપની પોતાનું કામ શરૂ કરી દેશે. કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ પહોંચ બનાવવા અને લાભ મેળવવા માટે બહુરાષ્ટ્રીય કંપની 'ઓક્યુઝન ઈન્ક'થી સમજૂતી (Bharat Biotech agreement with Occupation Inc.) કરી છે. કંપનીનું કહેવું છે કે, તેને અત્યાર સુધી અમેરિકા અને કેનેડાથી મંજૂરી નથી મળી, પરંતુ કંપની આશા રાખે છે કે, તેને આ બંને દેશોથી ખૂબ જ ઝડપથી મંજૂરી મળી જશે.

આ પણ વાંચો- New covid 19 vaccine: DCGI દ્વારા Corbevax અને Covovax રસીઓને અપાઇ મંજૂરી

કંપની પાસે 100 કરોડ ડોઝ નિર્માણ કરવાની ક્ષમતા

સ્વભાવિક છે કે, મોટી માગના પૂરવઠા માટે કંપનીએ હૈદરાબાદ, મલૂર, અંકલેશ્વર અને પૂણેમાં BSL-3 કન્ટેન્ટમેન્ટ સુવિધાઓ ઊભી કરી છે. ત્યારબાદ કંપની પાસે કુલ મળીને એક વર્ષમાં 100 કરોડ ડોઝ નિર્માણ કરવાની ક્ષમતા હશે.

કંપની સામે સ્થાનિક માગ પણ વધારે થવાની છે

કંપનીની સામે સ્થાનિક માગ પણ ઘણી વધારે થવાની છે. ભારતે અત્યાર સુધી પોતાની 60 ટકા વસતીને જ વેક્સિન આપી છે. 100 ટકા લક્ષ્ય મેળવવા માટે ભારતને હજી થોડો સમય લાગશે. ઉપરથી ઓમિક્રોનના ખતરાને બૂસ્ટર ડોઝની આવશ્યકતાને બળ આપ્યું છે. કંપનીને હાલમાં જ 12થી 18 વર્ષના બાળકો પર ઈમરજન્સી વેક્સિનના ઉપયોગની મંજૂરી (Covaxin Included in Emergency Use List - EUL) આપવામાં આવી છે. તેવામાં સ્થાનિક સ્તર પર પણ વેક્સિનની માગ વધશે.

ભારત બાયોટેક ઈન્ટ્રાનેસલ વેક્સિન રજૂ કરવાની તૈયારીમાં

ભારત બાયોટેક ઈન્ટ્રાનેસલ વેક્સિન રજૂ કરવાની પણ તૈયારી (Preparation of Bharat Biotech for Intranasal Vaccine) કરી રહ્યું છે. તેણે ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સના સંચાલન માટે DCGI પાસે મંજૂરી માગી છે. કંપનીનું લક્ષ્ય પરિક્ષણ પૂર્ણ કરીને્ ઝડપથી વેક્સિનને તમામ લોકો માટે ઉપલબ્ધ કરાવવાની (Bharat Biotech to export Covaxin to 60 countries) છે. ઈન્ટ્રાનેસલના ઉત્પાદન અને માર્કેટિંગ કરવું સરળ છે. આશા કરવામાં આવી રહી છે કે, આનો બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવામાં આવી શકે છે. કંપની નેઝલ કોવિડ-19 વેક્સિનની 100 કરોડ ડોઝના ઉત્પાદન કરવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત ભારત બાયોટેક હૈઝા, ઝિકા વાઈરસ, ટાઈફાઈડ અને રોટા વાઈરસ માટે વેક્સિનને બનાવવાની પ્રક્રિયામાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.