ETV Bharat / business

Amazon એ  હૈદરાબાદમાં વિશ્વના સૌથી મોટા પરિસરનો કર્યો શુભારંભ - Amazonની માલિકીનું આ એક માત્ર પરિસર

હૈદરાબાદ: ઇ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની, Amazon એ બુધવારે હૈદરાબાદમાં પોતાના વિશ્વના સૌથી મોટા પરિસરનો શુભારંભ કર્યો હતો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસની બહાર Amazonની માલિકીનું આ એક માત્ર પરિસર છે.

njhg
author img

By

Published : Aug 22, 2019, 1:47 PM IST

તેમાં 15,000 કર્મચારી કામ કરશે. ભારતમાં એમેઝોનના કર્મચારીઓની સંખ્યા 62,000 સુધી પહોંચી ગઈ છે. નિવેદનમાં જણાવવાનું આવ્યું છે કે કુલ ક્ષેત્રફળ અનુસાર એમેઝોનની એક જ જગ્યાએ તે વિશ્વની સૌથી મોટી ઇમારત છે.

અહીં 18 લાખ વર્ગ ચોરસ ફૂટ કાર્યાલય છે અને તે 30 મિલિયન ચોરસફૂટના ક્ષેત્રમાં બનાવવામાં આવી છે. એમેઝોને આ ઇમારતનો શિલાન્યાસ 30 માર્ચ, 2016 ના રોજ કર્યો હતો.

ભારતીય બજાર માટે કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, એમેઝોનના ચીફ અને દેશના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અમિત અગ્રવાલે કહ્યું કે તેણે ભારતમાં 5 અબજ ડૉલર અને ખાદ્ય અને છૂટક ક્ષેત્રમાં 500 મિલિયન ડૉલરની જાહેરાત કરી છે.

Intro:Body:

Amazon એ  હૈદરાબાદમાં  વિશ્વના સૌથી મોટા પરિસરનો કર્યો શુભારંભ 

amazon inaugurates its world largest campus in hyderabad

હૈદરાબાદ: ઇ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની, Amazon એ બુધવારે હૈદરાબાદમાં પોતાના વિશ્વના સૌથી મોટા પરિસરનો શુભારંભ કર્યો હતો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસની બહાર Amazonની માલિકીનું આ એક માત્ર પરિસર છે.

તેમાં 15,000 કર્મચારી કામ કરશે. ભારતમાં એમેઝોનના કર્મચારીઓની સંખ્યા 62,000 સુધી પહોંચી ગઈ છે. નિવેદનમાં જણાવવાનું આવ્યું છે કે કુલ ક્ષેત્રફળ અનુસાર એમેઝોનની એક જ જગ્યાએ તે વિશ્વની સૌથી મોટી ઇમારત છે.

અહીં 18 લાખ વર્ગ ચોરસ ફૂટ કાર્યાલય છે અને તે 30 મિલિયન ચોરસફૂટના ક્ષેત્રમાં બનાવવામાં આવી છે. એમેઝોને આ ઇમારતનો શિલાન્યાસ  30 માર્ચ, 2016 ના રોજ કર્યો હતો.

ભારતીય બજાર માટે કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, એમેઝોનના ચીફ અને દેશના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અમિત અગ્રવાલે કહ્યું કે તેણે ભારતમાં 5 અબજ ડૉલર અને ખાદ્ય અને છૂટક ક્ષેત્રમાં 500 મિલિયન ડૉલરની જાહેરાત કરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.