ETV Bharat / business

નોકિયાને ભારતી એરટેલ પાસેથી 7,500 કરોડ રૂપિયાનો કરાર મળ્યો - ભારતી એરટેલ

ભારતી એરટેલે નેટવર્ક ક્ષમતા અને ગ્રાહકોની સુવિધાને વધુ સારી બનાવા માટે આ કરાર કર્યો છે.

airtel
airtel
author img

By

Published : Apr 28, 2020, 6:33 PM IST

નવી દિલ્હી: ટેલિકોમ ઇક્વિપમેન્ટ્સની મોટી ઉત્પાદક કંપની નોકિયાને ભારતી એરટેલ પાસેથી 4 G ડિવાઇસ માટે 7,500 કરોડ રૂપિયાનો કરાર મળ્યો છે. આ અંતર્ગત કંપનીએ નવ દેશોના નવ ટેલિકોમ સર્કલમાં 4 G ઉપકરણો સ્થાપિત કરવાના છે.

ભારતી એરટેલે નેટવર્ક ક્ષમતા અને ગ્રાહકોની સુવિધાને વધુ સારી બનાવા માટે આ કરાર કર્યો છે.

એરટેલે આ નવ ટેલિકોમ સર્કલોમાં નોકિયાના સિંગલ રેડિયો એક્સેસ નેટવર્ક ટેકનોલોજી માટે ઘણા વર્ષો માટે કરારની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કરારની કિંમત આશરે 7,500 કરોડ રૂપિયા છે.

એરટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઉપકરણો ભવિષ્યમાં 5G સેવાઓ પહોંચાડવામાં મદદ કરશે.

આ અંતર્ગત, એરટેલના આ નવ સર્કલોમાં લગભગ ત્રણ લાખ રેડિયો નેટવર્ક નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.