ETV Bharat / briefs

દેશભરના ડોક્ટર ઉતરશે હડતાળ પર, ઇમરજન્સી સેવા રહેશે ચાલુ - anand modi

અમદાવાદ: પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી સમયથી જ ચાલુ થયેલી રાજકીય લડાઈ હવે દેશ ની લડાઈ બનતી જાય છે, ત્યારે બંગાળમાં એક જુનિયર ડૉક્ટર સાથે થયેલી મારપીટની ઘટના બાદ મેડીકલ એસોસિએશન ભારે રોષમાં જોવા મળ્યો છે. તો દેશભરમાં મેડીકલ એસોસિએશન દ્વારા રેલી યોજીને ધરણા પણ કરવામાં આવ્યા હતા. ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં આગામી 17 જૂને 24 કલાક સુધી દેશભરના ડોક્ટરો હડતાલ કરીને વિરોધ કરશે.

અમદાવાદ
author img

By

Published : Jun 15, 2019, 2:03 AM IST

પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉક્ટર પર થયેલ હુમલામાં ડૉક્ટર હાલત ગંભીર બની હતી, જેને પગલે મેડિકલ એસોસિએશન રોષે ભરાયું હતું. તેમજ હુમલાના વિરોધમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા.તો બીજી તરફ દેશભરમાં જુનિયર તથા સિનીયર ડોક્ટર દ્વારા રેલી યોજવામાં આવી હતી તો ક્યાંક ધરણાઓ પણ કરવામાં આવ્યા હતા.

17 તારીખે દેશભરના ડોકટર ઉતરશે હડતાળ પર,ઇમરજન્સી સેવા રહેશે ચાલુ.

આ સાથે જ ડોક્ટરોએ માગણી કરી છે કે, જે પ્રમાણે ડોક્ટર પર અવારનવાર હુમલા થઈ રહ્યા છે. જો તેને લઇને સરકાર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવે તેમજ સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે અને કાયદાનુ ચુસ્ત પણે લોકોને પાલન કરે. જ્યાં સુધી સરકાર દ્વારા ડોક્ટરોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી દેશભરમાં ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવશે.

વિરોધના પગલે સરકાર સુધી પોતાની માગ પહોંચાડવા આગામી 17 જૂને દેશભરમાં જુનિયર તથા સિનીયર ડોક્ટર હડતાલ કરશે. પરંતુ હડતાલના કોઈ દર્દીને મુશ્કેલી ના પડે તે માટે દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે. પરંતુ ઓપીડી સેવા 24 કલાક માટે બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ હડતાળ 17મી જૂને સવારે 6 વાગે ચાલુ થશે અને 18મી જૂને સવારે 6 વાગે પુરી થશે.

Intro:અમદાવાદ

પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી વખતથી ચાલુ થયેલી રાજકીય લડાઈ હવે દેશ ની લડાઈ બનતી જાય છે, બંગાળમાં એક જુનિયર ડૉક્ટર સાથે થયેલી મારપીટની ઘટના બાદ મેડીકલ એસોસિએશન મારે ગુસ્સામાં છે .દેશભરમાં મેડીકલ એસોસિએશન દ્વારા રેલી યોજવામાં આવી અને ધરણા પણ કરવામાં આવ્યા છે.તો ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં આગામી ૧૭મી જૂને 24 કલાક સુધી દેશભરના ડોક્ટરો હડતાલ કરીને વિરોધ કરશે.

Body:પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે જુનિયર ડૉક્ટર પર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ તેમની હાલત ગંભીર બની હતી જેને પગલે મેડિકલ એસોસિયેશન ભરાયું હતું અને ડૉક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા દેશભરમાં જુનિયર તથા સિનીયર ડોક્ટર દ્વારા રેલી યોજવામાં આવી હતી તો ક્યાંક ધરણા પણ કરવામાં આવ્યા હતા.

ડોક્ટરોએ માગણી કરી છે કે જે પ્રમાણે ડોક્ટર પર અવારનવાર હમલા થઈ રહ્યા છે તેને લઇને સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે અને ડોક્ટર ઉપર થઈ રહેલા હુમલાને લઈને સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે અને ચુસ્ત રીતે લોકોને પાલન કરાવવામાં આવે. જ્યાં સુધી સરકાર દ્વારા ડોક્ટરોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી દેશભરમાં ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળ માં થયેલી ઘટનાને લઇને સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવા આગામી ૧૭મી જૂને દેશભરમાં જુનિયર તથા સિનીયર ડોક્ટર હડતાલ કરશે પરંતુ હડતાલના પગલે કોઈ દર્દીને મુશ્કેલી ના પડે તે માટે દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે પરંતુ ઓપીડી સેવા 24 કલાક માટે બંધ રાખવામાં આવશે.હડતાળ 17મી જૂને સવારે 6 વાગેચાલુ થશે અને 18મી જૂને સવારે 6 વાગે પુરી થશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.