ETV Bharat / briefs

ઐતિહાસિક જીત બાદ PM મોદી અને અમિત શાહ અડવાણીની મુલાકાતે

ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી 2019નું પરિણામ જાહેર થયું છે ત્યારે સમગ્ર દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. વડાપ્રધાન મોદીની ઐતિહાસિક જીત બાદ દેશ સહિત સમગ્ર રાજ્યમાં જીતનો માહોલ જોવા મળ્યો હતો. તે બાદ આજે વડાપ્રધાન મોદી ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ અમિત શાહ પણ તેમની સાથે જોડાયા છે ત્યારે આ મુલાકાત ખાસ બની શકે છે તેમ લાગી રહ્યું છે.

author img

By

Published : May 24, 2019, 10:55 AM IST

સૌઃ નરેન્દ્ર મોદી, ટ્વિટર

ઉલ્લેખનીય છે કે, છેલ્લી 6 ટર્મથી એલ.કે અડવાણી ગાંધીનગરની બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી સતત જીતતા આવ્યા છે ત્યારે આ વખતે અમિત શાહને ચૂંટણી મેદાનમાં ઉતારીને તેમની અવગણના કરી હતી. આ તરફ અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી અડવાણીનો પણ રેકોર્ડ બ્રેક કરી અંદાજે 5 લાખથી પણ વધુની જંગી બહુમતીથી જીત મેળવી હતી.

Intro:Body:

ઐતિહાસિક જીત બાદ PM મોદી અને અમિત શાહ અડવાણીની મુલાકાતે

ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી 2019નું પરિણામ જાહેર થયું છે ત્યારે સમગ્ર દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. વડાપ્રધાન મોદીની ઐતિહાસિક જીત બાદ દેશ સહિત સમગ્ર રાજ્યમાં જીતનો માહોલ જોવા મળ્યો હતો. તે બાદ આજે વડાપ્રધાન મોદી ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ અમિત શાહ પણ તેમની સાથે જોડાયા છે ત્યારે આ મુલાકાત ખાસ બની શકે છે તેમ લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લી 6 ટર્મથી એલ.કે અડવાણી ગાંધીનગરની બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી સતત જીતતા આવ્યા છે ત્યારે આ વખતે અમિત શાહને ચૂંટણી મેદાનમાં ઉતારીને તેમની અવગણના કરી હતી. આ તરફ અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી અડવાણીનો પણ રેકોર્ડ બ્રેક કરી અંદાજે 5 લાખથી પણ વધુની જંગી બહુમતીથી જીત મેળવી હતી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.