ETV Bharat / bharat

પ્રખ્યાત યુટ્યુબરે માત્ર 42 સેકન્ડમાં કરોડોની કમાણી કરી! જાણો કેવી રીતે - Jonathan Ma is a famous YouTuber

યુટ્યુબર જોનાથન મા એ 1 ​​કરોડ 75 લાખ રૂપિયાની કમાણી કરી(YOU TUBER JONATHAN MA EARNED 175 CRORES IN 42 SECONDS) છે. જોનાથન મા ને ટેક્સ બાદ કરતા 1 કરોડ 40 લાખ રૂપિયા મળ્યા છે. આખરે તેણે આ બધું કેવી રીતે કર્યું, ચાલો તેના વિશે જાણીએ(Learn about famous YouTuber)...

પ્રખ્યાત યુટ્યુબરે માત્ર 42 સેકન્ડમાં કરોડોની કમાણી કરી! જાણો કેવી રીતે

author img

By

Published : Feb 19, 2022, 6:19 PM IST

નવી દિલ્હી: જોનાથન મા એક પ્રખ્યાત યુટ્યુબર(Jonathan Ma is a famous YouTuberઓ) છે. તેની યુટ્યુબ પર 'જોમા ટેક'(Joma Tech) નામની ચેનલ છે. જોનાથન આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેણે તાજેતરમાં માત્ર 42 સેકન્ડમાં જ કરોડોની કમાણી કરી છે. યુટ્યુબર જોનાથન મા એ 1 ​​કરોડ 75 લાખ રૂપિયાની કમાણી કરી છે, ટેક્સ બાદ 1 કરોડ 40 લાખ રૂપિયા મળ્યા છે.

જોનાથન મા એ પોતાનું NFT કલેક્શન રિલીઝ કર્યું

જોનાથન મા એ પોતાનું NFT કલેક્શન રિલીઝ કર્યું છે, જેથી તે ફિલ્મમેકર બની શકે. તેણે NFT સંગ્રહ માટે ડિસ્કોર્ડ સર્વર બનાવ્યું. આ એક એવું સર્વર છે, જ્યાં એક જ સર્વર ધરાવતા લોકો જ તેમનું NFT કલેક્શન જોઈ શકશે. જોનાથનનું NFT ધરાવતી કોઈપણ વ્યક્તિ તેને પ્રાઈવેટ ડિસ્કોર્ડ પર જોઈ શકશે.

આ પણ વાંચો : Germany Vaccine Producer: ફાઈઝરના નિર્માતા BioNTech આફ્રિકામાં પણ વેક્સિન ફેક્ટરી સ્થાપશે

માત્ર 42 સેકન્ડમાં જ કરોડોની કમાણી કરી

જોનાથન મા યુટ્યુબ પર કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ક્રિપ્ટો અને ટેક્નોલોજીને લગતા વીડિયો બનાવે છે. યુટ્યુબ પર તેના 16 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. ફુલ-ટાઈમ યુટ્યુબર બનતા પહેલા, તે ફેસબુક અને ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. તે કહે છે, તેનું એકમાત્ર લક્ષ્ય ફિલ્મ નિર્દેશક બનવાનું છે. આ જ કારણ છે કે તેણે NFT લોન્ચ કર્યું. જેથી તે પોતાનું સપનું પૂરું કરી શકે. ઘણા લોકોની જેમ, જોનાથનને પણ ક્રિપ્ટોકરન્સીમાં રસ છે. DappRadar અનુસાર, ગયા વર્ષે 18 હજાર કરોડથી વધુ NFT નું વેચાણ થયું છે. જોનાથન યુટ્યુબ પર વીડિયો બનાવે છે, તે દરમિયાન તેણે પોતાનું કલેક્શન શરૂ કરવાનું વિચાર્યું જેથી તેના ચાહકો અને સબ્સ્ક્રાઇબર્સ NFT ખરીદી શકે.

આ પણ વાંચો : Deltacron: ઓમિક્રોન અને ડેલ્ટા સ્ટ્રેઈનનુ હાઈબ્રીડ એટલે 'ડેલ્ટાક્રોન'

યુટ્યુબ પર 'જોમા ટેક' નામની ચેનલ છે

જોનાથન મા એ આ મહિનાની શરૂઆતમાં તેમનો સંગ્રહ "Vaxxed Doggos" રિલીઝ કર્યો છે. જેના કારણે તેણે 1 કરોડ 75 લાખથી વધુની કમાણી કરી હતી. NFT (Non-Fungible Token) એ ડિજિટલ વસ્તુઓ છે, જે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સી અને NFT વિશિષ્ટ પ્લેટફોર્મ પર ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.