ETV Bharat / bharat

રામ જન્મભૂમિ સુરક્ષામાં તહેનાત મહિલા પોલીસકર્મીઓ ફિલ્મ માં ગીત પર બનાવી રીલ; લાગી ફટકાર - women constable line spot in ayodhya making reel

રામ જન્મભૂમિ કેમ્પસ સિક્યોરિટીમાં તહેનાત ચાર મહિલા કોન્સ્ટેબલે ડ્યુટી દરમિયાન ફિલ્મી ગીતો પર રીલ બનાવી(women constable reel in Ram Janmabhoomi Campus) હતી. વીડિયો વાયરલ થયા બાદ SSPએ ચાર મહિલા કોન્સ્ટેબલને લાઈનમાં ઉભા કરી દીધા (women constable line spot in ayodhya making reel) છે.

રામ જન્મભૂમિ સુરક્ષામાં તૈનાત મહિલા પોલીસકર્મીઓ ફિલનમાં ગીત પર બનાવી રીલ; લાગી ફટકાર
woman-constable-line-spot-in-ayodhya-for-making-reel-on-patel-kamariya-song
author img

By

Published : Dec 15, 2022, 7:48 PM IST

Updated : Dec 15, 2022, 9:26 PM IST

રામ જન્મભૂમિ સુરક્ષામાં તૈનાત મહિલા પોલીસકર્મીઓ ફિલનમાં ગીત પર બનાવી રીલ

અયોધ્યા: રામ જન્મભૂમિ સંકુલમાં સુરક્ષા ફરજ પર તહેનાત 4 મહિલા કોન્સ્ટેબલ દ્વારા ફિલ્મી ગીતો પર બનાવેલી રીલને (women constable reel in Ram Janmabhoomi Campus) લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં એસએસપી અયોધ્યા મુનિરાજે ચાર મહિલા કોન્સ્ટેબલને લાઇનમાં મૂકી દીધા છે અને મામલાની વિભાગીય તપાસના આદેશ આપ્યા(women constable line spot in ayodhya making reel) છે.

આ પણ વાંચો છપરા લઠ્ઠા કાંડ: મૃતકોની સંખ્યા 40 ને પાર; જિલ્લા પ્રશાસને 26 જ લોકોના મોતની કરી પુષ્ટિ

તમને જણાવી દઈએ કે રામ જન્મભૂમિ કેમ્પસની સુરક્ષામાં તૈનાત 4 મહિલા કોન્સ્ટેબલે એક રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી (women constable reel in Ram Janmabhoomi Campus) હતી. જેની નોંધ લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે જે સમયે આ વીડિયો બન્યો તે સમયે ચારેય મહિલા કોન્સ્ટેબલ ફરજ (women constable reel in Ram Janmabhoomi Campus) પર હતી. જે મહિલા કોન્સ્ટેબલો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે તે તમામ રામ જન્મભૂમિ સંકુલની સુરક્ષા માટે સાદા યુનિફોર્મમાં તૈનાત હતી, જેના કારણે પહેલા તો તેમની ઓળખ થઈ શકી ન હતી. પરંતુ જ્યારે મામલો વાયરલ થયો ત્યારે સમગ્ર પ્રકરણની નોંધ લેતા SSP મુનિરાજે આ કાર્યવાહી કરી (women constable line spot in ayodhya making reel) હતી.

આ પણ વાંચો માફિયા મુખ્તાર અન્સારી અને ભીમ સિંહને 10-10 વર્ષની જેલ; સજા સાંભળતા રડી પડ્યો બાહુબલી

જે મહિલા કોન્સ્ટેબલને તૈનાત કરવામાં આવી છે તેમાં કવિતા પટેલ, કામિની કુશવાહા, કશિશ સાહની અને સંધ્યા સિંહનો સમાવેશ થાય છે. લાઈન સ્પોટ એક્શનની પણ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી (women constable line spot in ayodhya making reel) રહી છે. આ દિવસોમાં મહિલા કોન્સ્ટેબલે 'પાટલી કામરિયા' ગીત પર એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વાયરલ થયા બાદ હંગામો મચી ગયો (women constable reel in Ram Janmabhoomi Campus) હતો.

Last Updated : Dec 15, 2022, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.