ETV Bharat / bharat

Amit Shah visit In Ahmedabad: ઉમિયાધામ મંદિરનાં શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદના(Amit Shah visit In Ahmedabad) સોલામાં ઉમિયાધામ મંદિરના(Amit Shah Umiyadham Temple in Sola) શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે. શાહ 4 લેન રેલ્વે ઓવરબ્રિજ અને પાણી વિતરણ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન(Shilanyas samaroh Amit Shah in Gujarat) કરશે.

author img

By

Published : Dec 11, 2021, 8:23 AM IST

Amit Shah visit In Ahmedabad: અમદાવાદમાં ઉમિયાધામ મંદિરનાં શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે અમિત શાહ

  • અમિત શાહ સોલામાં ઉમિયાધામ મંદિર શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે
  • 13 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે
  • 4 લેન રેલવે ઓવરબ્રિજ, વોટર ડિસ્ટ્રીબ્યુશન અને બ્યુટિફિકેશન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થશે

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે સોલામાં(Amit Shah visit In Ahmedabad) ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં(Foundation stone laying ceremony of Umiyadham temple) હાજરી આપશે. મંદિરના એક અધિકારી દ્રારા આ માહિતી મળી હતી કે, અમિત શાહ ઉમિયાધામ મંદિરની શિલાન્યાસ સમારોહ હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે

ભાજપના ધારાસભ્ય અને ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ(Umiyadham Shilanyas mahotsav) સમિતિના અધ્યક્ષ બાબુ પટેલે જણાવ્યું હતું કે, કડવા પાટીદાર સમાજની કુળદેવી માતા ઉમિયાને સમર્પિત મંદિર અને અન્ય ઈમારતો 74,000 ચોરસ યાર્ડ જમીનમાં બાંધવામાં આવશે અને તેના પર 1,500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. શાહની હાજરીમાં શનિવારથી ત્રણ દિવસીય શિલાન્યાસ સમારોહનો પ્રારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ડિજિટલ માધ્યમથી શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.

વિધાર્થીમાટે 13 માળનું સંકુલ નિર્માણ થશે

ઉમિયાધામ મંદિર ઉપરાંત, ઊંઝા ખાતે મુખ્ય મંદિરનું સંચાલન કરતું ટ્રસ્ટ પણ UPSC અને GPSC પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા પાટીદાર યુવાનોને તાલીમ તેમજ હોસ્ટેલની સુવિધા આપવા માટે મંદિરની બાજુમાં 13 માળનું સંકુલ પણ નિમાર્ણ થશે.

4 લેન રેલવે ઓવરબ્રિજ અને પાણી વિતરણ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે

અમિત શાહ સોલા(Amit Shah Sola) ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ 4 લેન રેલવે ઓવરબ્રિજ(4 lane railway overbridge) અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ઉદ્ઘાટન(Inauguration of Water Distribution Station) કરશે. AMC દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમિત શાહ રાણીપ વિસ્તારમાં બગીચા માટે ભૂમિ પૂજનમાં સામેલ થશે અને સરખેજ અને ગોતા ખાતે તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. શાહ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનો(Authority Affordable Housing Projects) શિલાન્યાસ પણ કરશે.

આ પણ વાંચોઃ PM Narendra Modi UP visit: યુપીનાં બલરામપુરમાં સરયુ કેનાલ રાષ્ટ્રીય યોજનાનું કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ Kashi Vishwanath Corridor Inauguration: 13 ડિસેમ્બરે PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, 3 હજારથી વધુ સાધુ-સંતોને આમંત્રણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.