ETV Bharat / bharat

WhatsApp પોતાની નવી પ્રાઈવર્સી પોલીસી લાગુ નહીં કરે - હરીસ સાલ્વે

વ્હોટ્સએપ(Whats App)એ પોતાની પ્રાઈવર્સી પોલીસી હાલ પૂરતી સ્થગિત રાખી છે.આ મામલે દિલ્હી હાઈકોર્ટ(Delhi High Court)માં 30 જૂલાઈએ સૂનવણી થશે

wt
WhatsApp પોતાની નની પ્રાઈવર્સી પોલીસી લાગુ નહીં કરે
author img

By

Published : Jul 9, 2021, 1:57 PM IST

Updated : Jul 9, 2021, 3:34 PM IST

  • વ્હોટ્સએપ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો
  • વ્હોટ્સએપ હાલ પૂરતી પોતાની પ્રાઈવર્સી પોલીસી સ્થગિત રાખશે
  • આ બાબતે 30 જૂલાઈએ સૂનવણી થશે

દિલ્હી: વ્હોટ્સએપ (Whats App)એ પોતાની નવી પ્રાઈવર્સી પોલીસીને હાલ પૂરતી સ્થગિત રાખી છે. આ વાતની જાણકારી વ્હોટ્સએપ દ્વારા આજે ( 9 જૂલાઈ) દિલ્હી હાઈકોર્ટ(Delhi High Court)ને આપવામાં આવી હતી. આ મામલે આવનાર સૂનવણી 30 જૂલાઈએ થશે.

ડેટા પ્રોટેક્શન બિલ આવવા સુધી નવી પ્રાઈવર્સી પોલીસી નહીં લાગું કરવામાં આવે

વ્હોટ્સએપની તરફથી વકિલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું કે જ્યા સુધી ડેટા પ્રોટેક્શન બિલ નહીં આવે ત્યા સુધી નવી પ્રાઈવર્સી પોલીસી લાગુ કરવામાં નહીં આવે. સાલ્વેએ કહ્યું કે વ્હોટ્સએપએ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયની નોટીસનો જવાબ આપી દીધો છે. તેમણ કહ્યું કે, પ્રાઈવર્સી પોલીસીની ગોપનીયતા નીતિને પડકારવી અને સ્પર્ધા પંચની તપાસને પડકારવી એ બે જુદી જુદી બાબતો છે. પાછલા 23 જૂનના દિવસે હાઈકોર્ટો નવી પ્રાઈવર્સી પોલીસી વિશે કેટલીક સૂચનાઓની માગ કરવા માટે બહાર પાડેલા પ્રતિસ્પર્ધા આયોગની નોટીસની વિરુદ્ધ ફેસબુક અને વ્હોટ્સએપની તરફથી દાખલ કરવામાં અરજીને નકારી કાઢી હતી.

આ પણ વાંચો : દિલ્હી હાઈકોર્ટે WhatsAppને આપ્યો ઝટકો, CCIની નોટિસ પર પ્રતિબંધ લગાવવા કર્યો ઈનકાર

સિંગલ બેચે નકારી કાઢી છે અરજી

પાછલી 22 એપ્રિલના દિવસે જસ્ટિસ નવીન ચાવલાની સિંગલ બેચે વ્હોટ્સએપ અને ફેસબુકની અરજીને નકારી કાઢી હતી. આ આદેશને બંન્ને કંપનીઓએ ડિવીઝન બેંચની સમક્ષ ચુનૌતી આપી હતી. સિંગલ બેંચની સામે સુનવણી દરમિયાન વ્હોટ્સએપના એપ તરફથી વકિલ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે , વોટ્સએપની ગોપનીયતા નીતિ પર હરીફાઈ પંચે આદેશ આપવાનો અધિકારક્ષેત્ર નથી. આ મામલે સરકારે નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું હતુકે વ્હોટ્સએપની નવી પ્રાઈવર્સી પોલીસી યુઝર્સને વધુ પાર્દશિતા આપશે. આ પોલીસી દ્વારા વ્યવહારીક સેવાઓનો સારો ઉપયોગ કરવાની સુવિધા મળશે. વ્હોટ્સએપ વ્યાવસાયિક સેવા અલગ છે જે ફેસબુક સાથે લિંક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વ્હોટ્સએપ કોઈ પણ યુઝર્સની ખાનગી વાતચીત નથી જોતું. નવી પ્રાઈવર્સી પોલીસીને આ સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો : જો તેમે નવી નીતી નહી સ્વીકારો તો પણ વ્હોટ્સએપ તમારી સુવિધામાં ખલેલ નહી પહોંચાડે

વપરાશકર્તા ડેટાની એક્સેસનો મામલો

પ્રતિસ્પર્ધા પંચની વતી, એએસજી અમન લેખીએ કહ્યું હતું કે આ મામલો માત્ર ગોપનીયતા સુધી મર્યાદિત નથી, પરંતુ તે ડેટાની એક્સેસ વિશે છે. તેમણે કહ્યું હતું કે પ્રતિસ્પર્ધા પંચે તેના અધિકારક્ષેત્ર હેઠળ આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, વોટ્સએપની આ નીતિને ગોપનીયતા નીતિ કહેવામાં આવે છે, તેમ છતાં, બજારમાં તેની હાજરીનો અયોગ્ય લાભ લેવા માટે કરી શકાય છે.

Last Updated : Jul 9, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.