ન્યુઝ ડેસ્ક: ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રિલીઝ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ રાજનીતિ (Politics on The Kashmir Files) શરૂ થઈ ગઈ છે. કાશ્મીરી પંડિતોની દુર્દશા માટે બંને પક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું કે, જવાહરલાલ નેહરુની નીતિઓ ઘણા કાશ્મીરીઓને ઘર છોડીને ભાગી જવા માટે મજબૂર કરવા માટે જવાબદાર છે.
-
6/n
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
जब कश्मीरी पंडित पलायन को मजबूर थे…
जब आपके समर्थन से दिल्ली की सरकार चल रही थी
जब CM को हटाकर आपके नेता श्री जगमोहन गवर्नर थे और उन्होंने जुम्मेवारी से पल्ला झाड़ लिया था…
जब भाजपा और अडवाणी जी “रथ यात्रा” में व्यस्त थे..
उस रथ यात्रा के संचालक-इवेंट मैनेजर मोदी जी थे।
">6/n
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022

उस रथ यात्रा के संचालक-इवेंट मैनेजर मोदी जी थे।6/n
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022
जब कश्मीरी पंडित पलायन को मजबूर थे…
जब आपके समर्थन से दिल्ली की सरकार चल रही थी
जब CM को हटाकर आपके नेता श्री जगमोहन गवर्नर थे और उन्होंने जुम्मेवारी से पल्ला झाड़ लिया था…
जब भाजपा और अडवाणी जी “रथ यात्रा” में व्यस्त थे..
उस रथ यात्रा के संचालक-इवेंट मैनेजर मोदी जी थे।
કાશ્મીરી પંડિતોની હિજરત: કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, જ્યારે કાશ્મીરી પંડિતો ગયા ત્યારે વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર સત્તામાં હતી અને ભાજપ તેમને સમર્થન આપી રહ્યું હતું. સિંહની સરકાર 1982માં બની હતી અને જાન્યુઆરી 1990માં કાશ્મીરી પંડિતોની હિજરત (Migration of Kashmiri Pandits) શરૂ થઈ હતી. તત્કાલીન રાજ્યપાલ જગમોહને તેને રોકવા માટે કંઈ કર્યું ન હતું.
-
3/n
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
मोदी जी बताएँ-
जब 1990 में कश्मीरी पंडित आतंक और बर्बरता के साये में पलायन को मजबूर हुए
तब भाजपा के 85 सांसद, जिनके समर्थन से केंद्र की वी.पी.सिंह सरकार चल रही थी, क्या कर रहे थे?
CM को हटाकर उनके बिठाए राज्यपाल ने सुरक्षा देने की बजाय पंडितों को पलायन के लिए क्यों उकसाया?
">3/n
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022
मोदी जी बताएँ-
जब 1990 में कश्मीरी पंडित आतंक और बर्बरता के साये में पलायन को मजबूर हुए
तब भाजपा के 85 सांसद, जिनके समर्थन से केंद्र की वी.पी.सिंह सरकार चल रही थी, क्या कर रहे थे?
CM को हटाकर उनके बिठाए राज्यपाल ने सुरक्षा देने की बजाय पंडितों को पलायन के लिए क्यों उकसाया?3/n
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022
मोदी जी बताएँ-
जब 1990 में कश्मीरी पंडित आतंक और बर्बरता के साये में पलायन को मजबूर हुए
तब भाजपा के 85 सांसद, जिनके समर्थन से केंद्र की वी.पी.सिंह सरकार चल रही थी, क्या कर रहे थे?
CM को हटाकर उनके बिठाए राज्यपाल ने सुरक्षा देने की बजाय पंडितों को पलायन के लिए क्यों उकसाया?
મોદી સરકાર પોતાની જવાબદારી ક્યારે સમજશે? કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ (Surjewala on The Kashmir Files) કર્યું કે, દેશ વડાપ્રધાન મહાત્મા ગાંધીના આદર્શોથી લઈને કાશ્મીરી પંડિતોના દર્દ સુધી બધું જ ફિલ્મો પર છોડી દેવા માંગે છે. સત્યથી પીઠ ફેરવનાર મોદી સરકાર પોતાની જવાબદારી ક્યારે સમજશે?
-
7/7
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
और हाँ,
कश्मीर और कश्मीरी पंडितों के लिए
UPA सरकार में-
•10 साल में 4241 आतंकी मारे गए
•PM पैकेज में 3000 नौकरी
•5911 ट्रांजिट आवास बनाये
मोदी सरकार में-
• 8 साल में 1419 आतंकी मारे गए
• केवल 520 नौकरी मिली
•1000 ट्रांज़िट आवास बनाये
सिर्फ़ घाव हरा कर फ़ायदा उठाएंगे?
">7/7
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022
और हाँ,
कश्मीर और कश्मीरी पंडितों के लिए
UPA सरकार में-
•10 साल में 4241 आतंकी मारे गए
•PM पैकेज में 3000 नौकरी
•5911 ट्रांजिट आवास बनाये
मोदी सरकार में-
• 8 साल में 1419 आतंकी मारे गए
• केवल 520 नौकरी मिली
•1000 ट्रांज़िट आवास बनाये
सिर्फ़ घाव हरा कर फ़ायदा उठाएंगे?7/7
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022
और हाँ,
कश्मीर और कश्मीरी पंडितों के लिए
UPA सरकार में-
•10 साल में 4241 आतंकी मारे गए
•PM पैकेज में 3000 नौकरी
•5911 ट्रांजिट आवास बनाये
मोदी सरकार में-
• 8 साल में 1419 आतंकी मारे गए
• केवल 520 नौकरी मिली
•1000 ट्रांज़िट आवास बनाये
सिर्फ़ घाव हरा कर फ़ायदा उठाएंगे?
મોદી સરકારે શું કર્યું? સુરજેવાલાએ લખ્યું, મોદી સરકારે આઠ વર્ષમાં કાશ્મીરી પંડિતો (Modi Govt on Kashmiri Pandits)ના પુનર્વસન માટે શું કર્યું? કાશ્મીરમાં ફરી હિંસા વધી, હજારો કાશ્મીરીઓને ભાગવું પડ્યું. કાશ્મીરી પંડિતો માટે કંઈ ન થઈ શક્યું તો ફિલ્મ દેખાવા લાગી. ધિક્કાર કેળવવાના ફાયદા તમે ક્યાં સુધી મેળવશો?
-
4/n
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
याद करें,
भाजपा समर्थित सरकार में जब कश्मीरी पंडितों का उत्पीड़न और पलायन हो रहा था तब राजीव गाँधी जी ने संसद का घेराव किया, उनकी आवाज़ उठायी।
मगर भाजपा ने इस त्रासदी को मौन समर्थन दिया, राजनीतिक फ़ायदे के लिए 'रथ यात्रा' निकालते रहे।
ये तब भी वैसे थे और अब भी वैसे ही हैं।
">4/n
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022
याद करें,
भाजपा समर्थित सरकार में जब कश्मीरी पंडितों का उत्पीड़न और पलायन हो रहा था तब राजीव गाँधी जी ने संसद का घेराव किया, उनकी आवाज़ उठायी।
मगर भाजपा ने इस त्रासदी को मौन समर्थन दिया, राजनीतिक फ़ायदे के लिए 'रथ यात्रा' निकालते रहे।
ये तब भी वैसे थे और अब भी वैसे ही हैं।4/n
— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022
याद करें,
भाजपा समर्थित सरकार में जब कश्मीरी पंडितों का उत्पीड़न और पलायन हो रहा था तब राजीव गाँधी जी ने संसद का घेराव किया, उनकी आवाज़ उठायी।
मगर भाजपा ने इस त्रासदी को मौन समर्थन दिया, राजनीतिक फ़ायदे के लिए 'रथ यात्रा' निकालते रहे।
ये तब भी वैसे थे और अब भी वैसे ही हैं।
આ પણ વાંચો: The Kashmir Files : કાશીના સંતોની માગ, કાશ્મીરી હિન્દુઓના નરસંહારના દોષિતોને આપવામાં આવે ફાંસી
અન્ય એક ટ્વીટમાં સુરજેવાલાએ લખ્યું કે 1990માં જ્યારે કાશ્મીરી પંડિતોને આતંક અને બર્બરતાના પડછાયા નીચે ભાગવા માટે મજબૂર કરવામાં આવ્યા ત્યારે સિંહ સરકારને ટેકો આપીને બીજેપી શું કરી રહી હતી? મુખ્યપ્રધાનની બદલી કરનાર રાજ્યપાલે કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાને બદલે સ્થળાંતર કરવા શા માટે ઉશ્કેર્યા?
આ પણ વાંચો: DRI seized red sandalwood: મુન્દ્રા પોર્ટ પર ટ્રેકટર પાર્ટ્સની આડમાં 11.7 ટન લાલ ચંદન ઝડપાયું
રાજીવ ગાંધીએ સંસદને ઘેરી લીધી: સુરજેવાલાએ લખ્યું, 'યાદ રાખો, ભાજપ સમર્થિત સરકારમાં જ્યારે કાશ્મીરી પંડિતો હેરાન-પરેશાન થઈ રહ્યા હતા અને ભાગી રહ્યા હતા, ત્યારે રાજીવ ગાંધીએ સંસદને ઘેરી લીધી હતી, તેમના માટે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ ભાજપ ચૂપચાપ આ દુર્ઘટનાને સમર્થન આપી રહ્યું હતું. આ લોકો ત્યારે પણ એવા જ હતા અને આજે પણ એવા જ છે.