", "primaryImageOfPage": { "@id": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13214901-thumbnail-3x2-westbangal.jpg" }, "inLanguage": "gu", "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "contentUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13214901-thumbnail-3x2-westbangal.jpg" } } }
", "articleSection": "bharat", "articleBody": "પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર યોજાનારી પેટા ચૂંટણીમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) મેદાને છે, ત્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) ના શ્રીજીબ બિસ્વાસ (Shreejib Biswas)હરીફાઈમાં છે. આ બેઠક પર આજે મતદાન ચાલી રહ્યું છે. જ્યારે 3 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી શરૂ97 મતદાન મથકો પર 287 મતદાન સ્થળો ઉભા કરવામાં આવ્યા કેન્દ્રીય દળના જવાનો દરેક મતદાન સ્થળે સુરક્ષાનો હવાલો સંભાળશે ન્યૂઝ ડેસ્ક: પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી ચાલી રહી છે. ધારાસભ્ય સોવનના રાજીનામાના કારણે ખાલી પડેલી ભવાનીપુર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં મતદાન માટે 97 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 97 મતદાન મથકો પર 287 મતદાન સ્થળો ઉભા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય દળના જવાનો દરેક મતદાન સ્થળે સુરક્ષાનો હવાલો સંભાળશે. West Bengal | We're hoping for fair elections. Security deployment is very important. I will visit polling booths in the area today. The state government is in fear right now: Priyanka Tibrewal, BJP candidate for Bhabanipur by-poll pic.twitter.com/JlpUPiO9fV— ANI (@ANI) September 30, 2021 ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણી પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી ચાલી રહી છે. ધારાસભ્ય સોવનના રાજીનામાના કારણે ખાલી પડેલી ભવાનીપુર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ હાઈપ્રોફાઈલ સીટ પર સુરક્ષાની દ્રષ્ટિએ ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. દરેક બૂથ પર કેન્દ્રીય દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. A temporary polling booth set up at ward number 71 in Bhabanipur for ladies and senior citizens ahead of #WestBengalBypolls Polling to begin at 7 am and end at 6 pm. pic.twitter.com/NgqBj9OovI— ANI (@ANI) September 30, 2021 આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના BJP નેતા વૃંદાવન સરકારનો મમતા સરકાર પર મોટો આક્ષેપ 97 મતદાન મથકો બનાવવામાં આવ્યાભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં મતદાન માટે 97 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 97 મતદાન મથકો પર 287 મતદાન સ્થળો ઉભા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય દળના જવાનો દરેક મતદાન સ્થળે સુરક્ષાની જવાબદારી સંભાળે છે. ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કોલકાતા પોલીસના પોલીસકર્મીઓ મતદાન મથકની બહાર સુરક્ષા સંભાળી રહ્યા છે. WB | Bhabanipur set for bypoll today, polling to begin at 7 am and end at 6 pmBhabanipur constituency will today seal the fate of TMC leader Mamata Banerjee, who is looking to enter the state Assembly before end of her 6 month period of Chief Ministership-without-being-an-MLA. pic.twitter.com/uFbYEGRmsx— ANI (@ANI) September 30, 2021 આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ સરકાર ભાજપીઓને સુરક્ષા પ્રદાન કરે - સી. આર. પાટીલકલમ ​​144 લાગુ કરવામાં આવી દરેક બૂથના 200 મીટરની અંદર કલમ ​​144 લાગું કરવામાં આવી છે. મતદાનના દિવસે 200 મીટરની ત્રિજ્યામાં પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવાની મંજૂરી નથી. કોલકાતા પોલીસે મતદાન દરમિયાન કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી જંગ હાઇપ્રોફાઇલ છે. West Bengal bypolls today: All eyes on Bhabanipur, polling also in Jangipur, Samserganj Read @ANI Story | https://t.co/3uqqC6Jygi#Bhabanipur #BhabanipurByElection #MamataBanerjee pic.twitter.com/8HBoGMz4pS— ANI Digital (@ani_digital) September 30, 2021 મુખ્યપ્રધાન મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી મેદાનેમુખ્યપ્રધાન મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ મમતા બેનર્જી સામે પ્રિયંકા તિબ્રેવાલને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનર્જી માટે આ ચૂંટણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે, તેમના મુખ્યપ્રધાનની ખુરશી દાવ પર છે. મમતા બેનર્જીએ 5 નવેમ્બર સુધીમાં ગૃહનું સભ્યપદ લેવાનું છે. મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી શુબેન્દુ અધિકારીના હાથે હારી ગયા હતા, જેઓ એક સમયે તેમની નજીક હતા.", "url": "https://www.etvbharat.com/gujarati/gujarat/bharat/west-bengal-bypolls-today-all-eyes-on-bhabanipur-polling-also-in-jangipur-samserganj/gj20210930074811824", "inLanguage": "gu", "datePublished": "2021-09-30T07:48:13+05:30", "dateModified": "2021-09-30T10:06:18+05:30", "dateCreated": "2021-09-30T07:48:13+05:30", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13214901-thumbnail-3x2-westbangal.jpg", "mainEntityOfPage": { "@type": "WebPage", "@id": "https://www.etvbharat.com/gujarati/gujarat/bharat/west-bengal-bypolls-today-all-eyes-on-bhabanipur-polling-also-in-jangipur-samserganj/gj20210930074811824", "name": "WB By Election 2021: ભવાનીપુર પેટાચૂંટણીમાં દીદીની પ્રતિષ્ઠા દાવ પર, મતદાન શરૂ", "image": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13214901-thumbnail-3x2-westbangal.jpg" }, "image": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13214901-thumbnail-3x2-westbangal.jpg", "width": 1200, "height": 900 }, "author": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com/author/undefined" }, "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat Gujarat", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/static/assets/images/etvlogo/gujarati.png", "width": 82, "height": 60 } } }

ETV Bharat / bharat

WB By Election 2021: ભવાનીપુર પેટાચૂંટણીમાં દીદીની પ્રતિષ્ઠા દાવ પર, મતદાન શરૂ - બૂથ પર કેન્દ્રીય દળો

પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર યોજાનારી પેટા ચૂંટણીમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) મેદાને છે, ત્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) ના શ્રીજીબ બિસ્વાસ (Shreejib Biswas)હરીફાઈમાં છે. આ બેઠક પર આજે મતદાન ચાલી રહ્યું છે. જ્યારે 3 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

West Bengal By Election:ભવાનીપુર પેટાચૂંટણીમાં દીદીની પ્રતિષ્ઠા દાવ પર, મતદાન શરૂ
West Bengal By Election:ભવાનીપુર પેટાચૂંટણીમાં દીદીની પ્રતિષ્ઠા દાવ પર, મતદાન શરૂ
author img

By

Published : Sep 30, 2021, 7:48 AM IST

Updated : Sep 30, 2021, 10:06 AM IST

  • પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી શરૂ
  • 97 મતદાન મથકો પર 287 મતદાન સ્થળો ઉભા કરવામાં આવ્યા
  • કેન્દ્રીય દળના જવાનો દરેક મતદાન સ્થળે સુરક્ષાનો હવાલો સંભાળશે

ન્યૂઝ ડેસ્ક: પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી ચાલી રહી છે. ધારાસભ્ય સોવનના રાજીનામાના કારણે ખાલી પડેલી ભવાનીપુર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં મતદાન માટે 97 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 97 મતદાન મથકો પર 287 મતદાન સ્થળો ઉભા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય દળના જવાનો દરેક મતદાન સ્થળે સુરક્ષાનો હવાલો સંભાળશે.

  • West Bengal | We're hoping for fair elections. Security deployment is very important. I will visit polling booths in the area today. The state government is in fear right now: Priyanka Tibrewal, BJP candidate for Bhabanipur by-poll pic.twitter.com/JlpUPiO9fV

    — ANI (@ANI) September 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણી

પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી ચાલી રહી છે. ધારાસભ્ય સોવનના રાજીનામાના કારણે ખાલી પડેલી ભવાનીપુર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ હાઈપ્રોફાઈલ સીટ પર સુરક્ષાની દ્રષ્ટિએ ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. દરેક બૂથ પર કેન્દ્રીય દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના BJP નેતા વૃંદાવન સરકારનો મમતા સરકાર પર મોટો આક્ષેપ

97 મતદાન મથકો બનાવવામાં આવ્યા

ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં મતદાન માટે 97 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 97 મતદાન મથકો પર 287 મતદાન સ્થળો ઉભા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય દળના જવાનો દરેક મતદાન સ્થળે સુરક્ષાની જવાબદારી સંભાળે છે. ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કોલકાતા પોલીસના પોલીસકર્મીઓ મતદાન મથકની બહાર સુરક્ષા સંભાળી રહ્યા છે.

  • WB | Bhabanipur set for bypoll today, polling to begin at 7 am and end at 6 pm

    Bhabanipur constituency will today seal the fate of TMC leader Mamata Banerjee, who is looking to enter the state Assembly before end of her 6 month period of Chief Ministership-without-being-an-MLA. pic.twitter.com/uFbYEGRmsx

    — ANI (@ANI) September 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ સરકાર ભાજપીઓને સુરક્ષા પ્રદાન કરે - સી. આર. પાટીલ

કલમ ​​144 લાગુ કરવામાં આવી

દરેક બૂથના 200 મીટરની અંદર કલમ ​​144 લાગું કરવામાં આવી છે. મતદાનના દિવસે 200 મીટરની ત્રિજ્યામાં પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવાની મંજૂરી નથી. કોલકાતા પોલીસે મતદાન દરમિયાન કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી જંગ હાઇપ્રોફાઇલ છે.

મુખ્યપ્રધાન મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી મેદાને

મુખ્યપ્રધાન મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ મમતા બેનર્જી સામે પ્રિયંકા તિબ્રેવાલને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનર્જી માટે આ ચૂંટણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે, તેમના મુખ્યપ્રધાનની ખુરશી દાવ પર છે. મમતા બેનર્જીએ 5 નવેમ્બર સુધીમાં ગૃહનું સભ્યપદ લેવાનું છે. મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી શુબેન્દુ અધિકારીના હાથે હારી ગયા હતા, જેઓ એક સમયે તેમની નજીક હતા.

Last Updated : Sep 30, 2021, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.