ETV Bharat / bharat

Weekly Horoscope for 5 September to 12 September, 2021 : સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ... - ધન

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ ? આ સાથે જ Lucky Day, Lucky Color, સપ્તાહના ઉપાય, સાવધાનીઓ અને સાથે જ શાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે મહિલાઓએ કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ, આ દરેક બાબતના જવાબ આપી રહ્યા છે જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના...

જ્યોતિષાચાર્ય પી. ખુરાના
જ્યોતિષાચાર્ય પી. ખુરાના
author img

By

Published : Sep 5, 2021, 5:35 AM IST

Updated : Sep 5, 2021, 7:03 AM IST

  • મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

ઘરના વડીલોના આશીર્વાદ રહેશે, પ્રમોશનની પ્રબળ શક્યતાઓ છે.

Lucky Color: Mahroon

Lucky Day: Wednesday

સપ્તાહનો ઉપાય- સફેદ કાગળ પર હ્મીં શબ્દ લખીને રાખો.

સાવધાની- વિચાર્યા વગર કોઇ પણ નિર્ણય ન લો.

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :

લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે, આ સાથે નવું ઘર, મિલકત ખરીદવા માટે સમય સારો છે.

Lucky Color: Yellow

Lucky Day: Friday

સપ્તાહનો ઉપાય- ધર્મ સ્થાન પર ઘીનું દાન કરવું.

સાવધાની- મગજ પર વધુ બોજ ન નાખો.

સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ...
  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

કોઇ મોટી સમસ્યા દૂર થશે, તમને બાળકોનો સહયોગ મળશે, પ્રેમ મળશે.

Lucky Color: White

Lucky Day: Tuesday

સપ્તાહનો ઉપાય: ધર્મ સ્થાનની માટી મંગળવારે તમારા કપાળ પર લગાવો.

સાવધાન: કોઈ પણ વ્યક્તિને ખોટા વચનો ન આપો.

  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

અધિકારીઓ ગુસ્સે થઈ શકે છે, તમારા કામને પેન્ડિંગ ન રાખો, કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં, તમારા પર વિશ્વાસ કરો.

Lucky Color: Pink

Lucky Day: Maonday

સપ્તાહનો ઉપાય: સાત અનાજનું દાન કરો.

સાવધાન: દેખાડો બિલકુલ પણ ના કરો.

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

જે લોકો IAS, IPS, મોડેલિંગ અને લોકોની પ્રશંસા મેળવવા માગે છે, કંઈક પ્રાપ્ત કરવા માંગે છે તેમના માટે આ સપ્તાહ સારું છે. વાતચીતમાં અપશબ્દોનો ઉપયોગ ન કરો, ધીરજ રાખો.

Lucky Color: Saffron

Lucky Day: Tuesday

સપ્તાહનો ઉપાય: મોલીમાં નવ (9) ગાંઠ બાંધી કાંડા પર બાંધો.

સાવધાન: ખોટી સંગત તમારી છબીને બગાડી શકે છે.

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

સમાજમાં તમારી છબી સુધરશે, કારકિર્દીમાં સમય અનુકૂળ નથી, તેથી કોઈ નવો નિર્ણય ન લો, નિર્ણય ખોટો હોઈ શકે છે.

Lucky Colour: Brown

Lucky Day: Saturday

સપ્તાહનો ઉપાય: શિવલિંગ પર દૂધ અર્પણ કરો.

સાવધાન: કાળા કપડા, માંસ વગેરેનો ઉપયોગ ન કરો.

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

તમે દેવાની સમસ્યામાંથી છુટકારો મેળવશો, જીવનમાં તમે જે પદ પ્રાપ્ત કરવા માંગો છો તે મળશે.

Lucky Colour: Orange

Lucky Day: Thursday

સપ્તાહનો ઉપાય: નાળિયેરને આઠ ફૂટ લાંબા દોરામાં લપેટીને ધર્મ સ્થાન પર રાખો.

સાવધાન: બીજાના દિલને દુખ ન પહોંચાડો.

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

વેપારમાં લાભની સારી તકો મળશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, સંતુલિત આહાર લેવો.

Lucky Colour: Grey

Lucky Day: Friday

સપ્તાહનો ઉકેલ: લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખાવા માટે આપો.

સાવધાન: કોઈ પણ વ્યક્તિની ટીકા ન કરો.

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

તમને ભાગ્યનો સહયોગ મળશે, તમને નવી ઓળખ મળશે, ઘરમાં પરસ્પર સુમેળ જાળવશો. સુખ-શાંતિ વધશે.

Lucky Colour: ઘાટો લાલ

Lucky Day: Wednesday

સપ્તાહનો ઉપાય: ભગવાન વિષ્ણુના મંદિરમાં પીળી ધજા ચઢાવો.

સાવધાન: તમારા દિલની વાત કોઈને ન કહો.

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

તમારા વ્યક્તિત્વ, આકર્ષણથી લોકો પ્રભાવિત થશે, ઉચ્ચ અધિકારીઓની કૃપા બની રહેશે.

Lucky Colour : Black

Lucky Day : Thursday

સપ્તાહનો ઉપાય: જરૂરિયાતમંદોને ચાર સોપારીનું દાન કરો.

સાવધાન: સારી તક ગુમાવશો નહીં.

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

જો તમે પ્રેમ કર્યો હોય તો તેને નિભાવવો પણ જરૂરી છે. જીવનસાથીની જરૂરિયાતો અને ઇચ્છાઓનું ખાસ ધ્યાન રાખો. બાળકોની સિદ્ધિઓ પર ગર્વ અનુભવાશે.

Lucky Colour : Firoji

Lucky Day : Saturday

સપ્તાહનો ઉપાય: ગાયને મીઠી રોટલી ખવડાવો.

સાવધાન: ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કરો.

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

અચાનક ધનલાભ થશે.

સમય નાજુક છે, જીવનમાં કોઈપણ પ્રકારનું જોખમ ન લો.

Lucky Colour: Green

Lucky Day: Monday

સપ્તાહનો ઉપાય: પીપળા નીચે ચારમુખી દીવો પ્રગટાવો.

સાવધાન: કોઈની સાથે અન્યાય ન કરો.

આ સપ્તાહની સલાહ

Tip of the Week

શાસ્ત્રો અનુસાર ગુરુવારે વાળ ધોવા, વાળ કપાવવા, કપડાં ધોવા, નખ કાપવાથી કુંડળીમાં ગુરુ નબળો પડે છે.

સમસ્યા શું હશે

તમારી પોતાની અને તમારા બાળકોની પ્રગતિમાં અવરોધ આવશે, ટૂંકા જીવનનો ભય રહેશે, તેથી ગુરુવારે આ કાર્યો ટાળો.

Last Updated : Sep 5, 2021, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.