ETV Bharat / bharat

Weekly Horoscope - 15 August, 2021 : સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ...

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ ? આ સાથે જ Lucky Day, Lucky Color, સપ્તાહના ઉપાય, સાવધાનીઓ અને જે વિદ્યાર્થીઓની એકાગ્રતા શક્તિ નબળી છે, તેમણે શું કરવું જોઈએ ? આ દરેક બાબતના જવાબ આપી રહ્યા છે જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના...

author img

By

Published : Aug 15, 2021, 7:00 AM IST

Updated : Aug 16, 2021, 11:07 PM IST

Weekly Horoscope - 15 August, 2021
Weekly Horoscope - 15 August, 2021
  • મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

આવકમાં વૃદ્ધિનો યોગ બનશે

લગ્ન માટે સારો પ્રસ્તાવ આવશે

Lucky Colour: Sky-blue

Lucky Day: Friday

સપ્તાહનો ઉપાય : ધર્મસ્થળો પર કાર સેવા

સાવધાની : કોઈનું અપમાન ન કરો; સ્વાગત સત્કાર કરો

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :

સારા સમાચાર મળશે

સાંભળો બધાનું અને મનનું કરો /જ્ઞાન વિના કોઈ મુક્તિ નથી

Lucky Colour: Pink

Lucky Day: Monday

સપ્તાહનો ઉપાય : ઘરમાં નમક નાખીને પોતું કરો

સાવધાની : લાલચ ન કરો

Weekly Horoscope
  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

તમને નામ અને ખ્યાતિ મળશે

કોઈ પણ ગેરંટી ન આપો

Lucky Colour: saffron

Lucky Day: Thursday

સપ્તાહનો ઉપાય : બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો

સાવધાની : જંક ફૂડથી દૂર રહો

  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

ધંધામાં અચાનક નફો મળશે

જીવનમાં પ્રેમ અને રોમાંસનો વિકાસ થશે

Lucky Colour: White

Lucky Day: Saturday

સપ્તાહનો ઉપાય : સાંજે ઘરમાં કપૂર સળગાવો

સાવધાની : આજનું કામ કાલ માટે ન છોડો

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે

આર્થિક સ્થિતિ સુધરશે

Lucky Colour: Red

Lucky Day: Tuesday

સપ્તાહનો ઉપાય : મુઠ્ઠીભર મસૂરની દાળ મંદિરમાં ધરવી

સાવધાની : બિન -આમંત્રિત મહેમાન ન બનો

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે

વિદેશ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે

Lucky Colour: Blue

Lucky Day: Monday

સપ્તાહનો ઉપાય : પંચામૃત બનાવી પરિવારના તમામ સભ્યો ગ્રહણ કરો

સાવધાની : તમારી ક્ષમતાની બહાર કામ ન કરો

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

પ્રેમમાં સંબંધો સુધરશે

પ્રમોશન આપવામાં આવશે

Lucky Colour: Sea-green

Lucky Day: Friday

સપ્તાહનો ઉપાય : તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો

સાવધાની : કોઈ તમને ફસાવવાનો પ્રયત્ન કરી શકે છે

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

તમારી પ્રતિભા બતાવવાની તક મેળશે

પ્રિયજનો તરફથી ભેટ અને પ્રશંસા પ્રાપ્ત થશે

Lucky Colour: Firoji

Lucky Day: Wednesday

સપ્તાહનો ઉપાય : પીપળા પર મીઠું દૂધ ચડાવો

સાવધાની : પિતા / ગુરુના માર્ગદર્શનને અનુસરો

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

તમને મિત્રો તરફથી લાભની તકો મળશે

કુવારા જીવનસાથીની શોધમાં છે તેની ઇચ્છા પૂરી થશે

Lucky Colour: Purple

Lucky Day: Thursday

સપ્તાહનો ઉપાય : મંદિરની માટીનું તિલક લગાવો

સાવધાની : તમારી વાણી પર નિયંત્રણ રાખો

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

માતા -પિતાનો સહયોગ/આશીર્વાદ મળશે

અભ્યાસમાં સારો દેખાવ રહેશે

Lucky Colour: Green

Lucky Day: Thursday

સપ્તાહનો ઉપાય : ઘરની દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો

સાવધાની : વડીલના મંતવ્યને અવગણશો નહીં

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

પ્રગતિનો માર્ગ ખુલશે

વ્યસ્તતાને કારણે તક ગુમાવી શકાય છે

Lucky Colour: Grey

Lucky Day: Tuesday

સપ્તાહનો ઉપાય : જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો

સાવધાની : કોઈપણ કામમાં બેદરકાર ન બનો

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે

બગડેલા કાર્યો સુધરશે

Lucky Colour: Mhroon

Lucky Day: Friday

સપ્તાહનો ઉપાય : ઇષ્ટદેવના ચરણોમાં પીળા ફૂલ અર્પણ કરો

સાવધાની : બીજાની વાતમાં ન આવો

Last Updated : Aug 16, 2021, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.