ETV Bharat / bharat

વ્યાપમ કેસમાં વ્હિસલ બ્લોઅર આનંદ રાયની દિલ્હીથી કરવામાં આવી ધરપકડ - MP TET

મધ્યપ્રદેશના પ્રખ્યાત વ્યાપમ કૌભાંડ કેસમાં વ્હિસલ બ્લોઅર રહેલા ડૉ. આનંદ રાયની દિલ્હીથી ધરપકડ(Vyapam whistleblower Anand Rai arrested) કરવામાં આવી છે. હાલમાં તેમને ભોપાલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે.

વ્યાપમ કેસમાં વ્હિસલ બ્લોઅર આનંદ રાયની દિલ્હીથી કરવામાં આવી ધરપકડ

author img

By

Published : Apr 8, 2022, 2:11 PM IST

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ કેસમાં વ્હિસલ બ્લોઅર બનેલા ડૉ.આનંદ રાયની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી(Vyapam whistleblower Anand Rai arrested from Delhi hotel) છે. તેમણે ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. થોડા દિવસો પહેલા ડૉ. આનંદ રાય અને કોંગ્રેસના પ્રવક્તા કે.કે. મિશ્રાએ એમપી TET(MP TET) પેપરના સ્ક્રીનશોટ શેર કર્યા(Madhya Pradesh Teacher Eligibility Test) હતા. આ પછી, મુખ્યપ્રઘાનના ઓએસડીએ તેમના પર કેસ નોંધ્યો હતો. આ કેસમાં મધ્યપ્રદેશ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે અને તેને ભોપાલ લઈ જવામાં આવી રહ્યા છે.

વ્યાપમ કેસમાં કરાઇ ધરપકડ - ડૉ. આનંદ રોયે મધ્યપ્રદેશમાં યોજાયેલા TET પેપરના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. વ્યાપમ કૌભાંડ કેસમાં પણ તેઓ વ્હિસલ બ્લોઅર રહ્યા છે. ડૉક્ટર આનંદ રાયે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ક્રાઈમ બ્રાન્ચે તેમની દિલ્હીની એક હોટલમાંથી ધરપકડ કરી છે. તેમણે તમામ કાર્યકરો અને સમર્થકોને ભોપાલ પહોંચવાની અપીલ કરી છે. આનંદ રાય વ્યાપમ કૌભાંડનો પર્દાફાશ કરવામાં સામેલ હતા.

દિલ્હીથી કરવામાં આવી ધરપકડ - થોડા દિવસો પહેલા જ્યારે મધ્યપ્રદેશ શિક્ષક પાત્રતા પરીક્ષાનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો ત્યારે તેમાં લક્ષ્મણ સિંહનું નામ દેખાતું હતું. આ જ સ્ક્રીનશોટ આનંદ રાયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેના માટે 25 માર્ચે FIR નોંધવામાં આવી હતી. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. આ ટીમ હાલમાં આરોપી આનંદ રોયને ભોપાલ લઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.