મહારાષ્ટ્ર: પીએફઆઈના પનવેલમાંથી ધરપકડ કરાયેલા ચાર આરોપી (Maharashtra ATS arrests 4 PFI activists) સભ્યોની ઓળખ પીએફઆઈ પનવેલના સચિવ અબ્દુલ રહીમ યાકુબ સૈયદ અને સભ્યો મોઈઝ મતીન પટેલ, મોહમ્મદ આસિફ ખાન અને તનવીર હમીદ ખાન તરીકે કરવામાં આવી છે.
PFI પનવેલ સેક્રેટરી અને ત્રણ વધુ લોકોની ગઈકાલે રાત્રે લગભગ 4 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. કાલાચોકી મુંબઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપી સામે UAPA હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.