ETV Bharat / bharat

UP Assembly Election 2022: ભાજપને હરાવવા અખિલેશ યાદવે લીધો 'અન્ન સંકલ્પ'

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ (President of the Samajwadi Party) અખિલેશ યાદવે ખેડૂતોનો આભાર માનવાની સાથે અન્નનો સંકલ્પ (Ann Sankalp By Akhilesh Yadav) પણ લીધો છે. તેમણે કહ્યું કે ભાજપને હરાવવાની સાથે અમે તેને રાજ્યની સત્તા પરથી પણ હટાવીશું.

UP Assembly Election 2022: ભાજપને હરાવવા અખિલેશ યાદવે લીધો 'અન્ન સંકલ્પ'
UP Assembly Election 2022: ભાજપને હરાવવા અખિલેશ યાદવે લીધો 'અન્ન સંકલ્પ'
author img

By

Published : Jan 17, 2022, 5:28 PM IST

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ (President of the Samajwadi Party) અખિલેશ યાદવે આજે લખનૌમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાથમાં અનાજ સાથે અન્ન સંકલ્પ લીધો હતો. તેમણે કહ્યું કે, અમે પ્રતિજ્ઞા (Ann Sankalp By Akhilesh Yadav) લઈએ છીએ, જેમણે ખેડૂતો પર અન્યાય કર્યો છે, અત્યાચાર કર્યો છે, તેમને હરાવીશું અને હટાવીશું. લખીમપુર ખેરીના તેજિન્દર સિંહ વિર્કે પણ આ દરમિયાન અખિલેશ યાદવ સાથે સંકલ્પ લીધો હતો. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડી (Lakhimpur Kheri Violence) નાંખવાની સાથે તેજિંદર સિંહ વિર્કની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓની સારવાર કરવામાં આવી હતી. ત્યારે જ મેં મદદ કરવાનું કહ્યું હતું. ભગવાને મદદ કરી અને તેમનો જીવ બચાવ્યો.

ખેડૂતોને મફત વીજળી આપવાનું વચન

તેમણે કહ્યું કે, હું ખેડૂતોનો આભાર માનું છું જેમણે સંઘર્ષ કર્યો અને કેન્દ્ર સરકારે ખેડૂતોના કાયદા (Farm laws India) પાછા લીધા. ખેડૂતો શહીદ થયા અને ખોટા કેસ નોંધવામાં આવ્યા. બાદમાં વોટ માટે કૃષિ કાયદાઓ પરત લેવાનું (Agricultural laws repealed) કામ કર્યું. આજે ભાજપ કહી રહી છે કે, કેન્દ્રએ ખેડૂતોના હિતમાં કૃષિ કાયદા પાછા ખેંચ્યા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, અમારા મેનિફેસ્ટો (Manifesto of samajwadi party)માં અમે ખેડૂતોના તમામ પાકની MSP મેળવવા માટે કામ કરીશું, મફત વીજળી આપીશું.

આ પણ વાંચો: UP Assembly Elections 2022: યોગી સામે અખિલેશ કેવી રીતે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા?

વ્યાજમુક્ત લોન, વીમા પેન્શનની સુવિધા

તેમણે કહ્યું કે, શેરડીના ખેડૂતોને 15 દિવસમાં પેમેન્ટ આપવામાં આવશે. ખેડૂત રિવોલ્વિંગ ફંડ બનાવવામાં આવશે. વ્યાજમુક્ત લોન, વીમા પેન્શનની સુવિધા આપવામાં આવશે. આંદોલનમાં ખેડૂતો પર દાખલ થયેલા કેસો પરત કરાવવા માટે કામ કરશે. તેમજ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાનું રાજીનામું થવું દેવું જોઈએ.

ભાઈ તરીકે સહકાર આપવા માંગતા હોય તો ચંદ્રશેખરનું સ્વાગત

અપર્ણા સિંહને ટિકિટ આપવાના સવાલ પર તેમણે કહ્યું કે, ભાજપને અમારા પરિવારની વધુ ચિંતા છે. અમે ચંદ્રશેખર આઝાદને 2 બેઠકો આપી હતી. જો તેઓ ભાઈ તરીકે સહકાર આપવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. તેમને 2 બેઠકો આપવામાં આવી હતી, જેના પર તેઓ અગાઉ સહમત થયા હતા, પરંતુ બાદમાં જો તેમના સંગઠનમાં જ સર્વસંમતિ ન બની હોય તો આમાં સમાજવાદી પાર્ટીનો શું વાંક છે. અખિલેશે કહ્યું કે, UP ચૂંટણી માટે એક મોટું ષડયંત્ર થવા જઈ રહ્યું છે. ચંદ્રશેખર સાથે વાત ન થઈ શકવાના સવાલ પર તેમણે કહ્યું કે, ભાજપ તેના ષડયંત્રમાં શામેલ છે. આથી ષડયંત્રથી બચવાની જરૂર છે.

આ પણ વાંચો: Punjab Assembly Election 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણી 20 ફેબ્રુઆરીએ યોજાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.