ETV Bharat / bharat

Union Digital Budget 2022: કેન્દ્ર સરકાર સતત બીજા વર્ષે રજૂ કરશે ડિજિટલ બજેટ, શું હશે વિશેષતા? - બજેટ પહેલા હલવા સમારોહ

કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Union FM Nirmala Sitharaman to present the budget) કેન્દ્ર સરકાર આ વખતે સતત બીજા વર્ષે 1 ફેબ્રુઆરીએ ડિજિટલ બજેટ (Union Digital Budget 2022) રજૂ કરશે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી (Union Government on Budget) આપી હતી.

Union Digital Budget 2022: કેન્દ્ર સરકાર સતત બીજા વર્ષે રજૂ કરશે ડિજિટલ બજેટ, શું હશે વિશેષતા, જુઓ

author img

By

Published : Jan 27, 2022, 2:43 PM IST

Updated : Jan 27, 2022, 4:45 PM IST

અમદાવાદઃ કેન્દ્ર સરકારે આગામી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ (Union Digital Budget 2022) રજૂ કરશે. આ વખતે સતત બીજા વર્ષે ડિજિટલ બજેટ (Union Digital Budget 2022) રજૂ કરવામાં આવશે. એટલે કે આ વખતે બજેટ અંગેની માહિતી આપતી કોઈ પત્રિકા કે દસ્તાવેજ આપવામાં નહીં આવે. એટલે કે બધી સામગ્રી ડિજિટલ સ્વરૂપે(Union Digital Budget 2022) પૂરી પાડવામાં આવશે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી (Union Government on Budget) આપી હતી.

તમામ દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપમાં હશે

અત્યારે દેશભરમાં ફેલાયેલી મહામારીને કારણે ટેક્સ દરખાસ્તો અને નાણાકીય નિવેદનોની રજૂઆત સંબંધિત તમામ દસ્તાવેજો છાપવામાં આવશે નહીં. એટલે કે, આ વખતે પણ તમને બજેટ (Union Digital Budget 2022) માત્ર ડિજિટલ સ્વરૂપમાં જ મળશે. આ વખતે કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ (Union FM Nirmala Sitharaman to present the budget) ચોથી વખત બજેટ રજૂ કરશે.

આ પણ વાંચો- Pre Budget 2022: આવનારા બજેટમાં સોના-ચાંદીના વેપારીઓએ સરકાર સમક્ષ આયાત ડ્યુટીમાં રાહત આપવામાં આવે તેવી માગ કરી

બજેટની થોડી જ નકલો પ્રિન્ટેડ સ્વરૂપમાં ઉપલબ્ધ રહેશે

આ અંગે અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, બજેટ દસ્તાવેજો મોટા ભાગે ડિજિટલ સ્વરૂપમાં (Budget documents in Digital Form) ઉપલબ્ધ હશે. માત્ર થોડી નકલો પ્રિન્ટેડ સ્વરૂપમાં ઉપલબ્ધ રહેશે. આ વખતે બજેટ દસ્તાવેજની 100 નકલો (Budget documents in Digital Form) છાપવામાં આવી છે. આંકડાકીય રીતે તે એટલી વિસ્તૃત પ્રક્રિયા હતી કે, પ્રિન્ટિંગ કામદારોએ પણ ઓછામાં ઓછા થોડા અઠવાડિયા માટે નોર્થ બ્લોકના 'બેઈઝમેન્ટ'માં પ્રિન્ટિંગ પ્રેસની અંદર રહેવું પડતું હતું. ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રાલયની ઓફિસ નોર્થ બ્લોકમાં જ આવેલી છે.

આ પણ વાંચો- Pre Budget 2022: ભાવનગરના અલંગ ઉદ્યોગમાં આવનાર બજેટમાં કયા પ્રકારની કરાઇ માગ જાણો તે બાબતે...

હલવા સમારોહથી બજેટ દસ્તાવેજનું છાપકામ શરૂ થાય છે

કર્મચારીઓને તેમના પરિવારથી દૂર રાખવા અને બજેટ દસ્તાવેજ છાપવાનું કામ પરંપરાગત 'હલવા સમારોહ' સાથે (Halwa Ceremony before Budget) શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નાણા પ્રધાન, નાણા રાજ્ય પ્રધાન અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહે છે.

કોરોનાના કારણે સાંસદોને અપાતી નકલોની સંખ્યા ઘટાડાઈ

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારમાં બજેટની નકલો છાપવાનું કામ ખૂબ જ ઘટી ગયું છે. શરૂઆતમાં પત્રકારો અને વિશ્લેષકોને આપવામાં આવતી નકલો ઘટાડવામાં આવી હતી. ત્યારબાદ ધીમે ધીમે કોરોનાને ધ્યાનમાં રાખી લોકસભા અને રાજ્યસભાના સાંસદોને આપવામાં આવતી નકલો પણ ઘટાડવામાં આવી હતી.

હલવા સમારોહને મોકૂફ રખાયો

આ વર્ષે કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વધુ નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, રોગચાળાના કારણે પરંપરાગત હલવા સમારંભ (Halwa Ceremony before Budget) પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે, બજેટ દસ્તાવેજોના સંકલનને ડિજિટલાઈઝ્ડ કરવા કર્મચારીઓના નાના સમૂહને અલગ રાખવાની જરૂર પડશે.

Last Updated : Jan 27, 2022, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.