ETV Bharat / bharat

Union Budget 2022: કોરોના પહેલા અને કોરોના પછી, શું ખરેખર આરોગ્ય બજેટમાં તફાવત છે?

આ વખતના બજેટમાં (Union Budget 2022) આરોગ્ય ક્ષેત્ર અંગે સરકારની પ્રાથમિકતાઓ (Government Priorities on Health Sector) શું હશે તેના પર અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. કારણ કે, હજી પણ કોરોનાનો કહેર યથાવત્ છે અને સમગ્ર દેશમાં કોરોના રસીકરણ (Corona vaccination in India) અભિયાન હજી પૂર્ણ થયું નથી. આ સાથે સરકારે 15-18 વર્ષના કિશોરોને પણ રસીકરણ અભિયાનમાં સામેલ કર્યા છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે, આ બજેટમાં પણ સરકાર આરોગ્ય ક્ષેત્રને પ્રાથમિકતા આપશે. આ માટે બજેટમાં કેટલી હદે જોગવાઈ કરવામાં આવશે અને શું સરકાર છેલ્લી વખતની જેમ આંકડાઓની જાદુગરી નહીં બતાવશે, એક વિશ્લેષણ વાંચો.

Union Budget 2022: કોરોના પહેલા અને કોરોના પછી, શું ખરેખર આરોગ્ય બજેટમાં તફાવત છે?
Union Budget 2022: કોરોના પહેલા અને કોરોના પછી, શું ખરેખર આરોગ્ય બજેટમાં તફાવત છે?
author img

By

Published : Jan 25, 2022, 11:02 AM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર હજી યથાવત્ છે. અત્યારે કોરોનાની ત્રીજી લહેરે સમગ્ર દેશને ઘેરી લીધું છે. જોકે, તેની આક્રમકતા પહેલા કરતા ઓછી છે. આવી સ્થિતિમાં આગામી બજેટમાં દરેક વ્યક્તિને આશા છે કે, સરકાર આરોગ્ય બજેટને (Union Budget 2022) લઈને કોઈ મોટો નિર્ણય (Government Priorities on Health Sector) લઈ શકે છે. તે પોતાનું બજેટ વધારી શકે છે. બજેટને લઈને સરકાર શું કરશે તે તો બજેટ આવશે ત્યારે જ ખબર પડશે, પરંતુ સરકારે ગત વર્ષે આરોગ્ય બજેટને લઈને જે (Government Priorities on Health Sector) નિર્ણય લીધો હતો તેના આધારે તમે અંદાજ લગાવી શકો છો કે સરકાર આરોગ્યને લઈને કેટલી ગંભીર છે.

W.H.O.એ દેશના આરોગ્ય ક્ષેત્ર અંગે આપી સલાહ

આપને જણાવી દઈએ કે, કોરોના કાળ પહેલા અને કોરોના કાળ પછીના બજેટમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. આ પરિવર્તન કયા સ્તરે આવ્યું છે અને શું સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે દિશામાં નિર્દેશ કર્યો છે. તે દિશામાં આગળ વધી રહી છે. W.H.O. સ્કેલ મુજબ, જો તમે દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં (Government Priorities on Health Sector) સુધારો કરવા માગો છો તો 10 હજારની વસ્તી દીઠ 44.5 આરોગ્ય કર્મચારીઓ હોવા જોઈએ. અત્યારે આપણી પાસે અહીં અડધી સંખ્યા છે.

આરોગ્ય બજેટ
આરોગ્ય બજેટ

ભારત આરોગ્ય ક્ષેત્ર પાછળ GDPના 1.25 ટકા ખર્ચ કરે છે

એ જ રીતે જો આપણે વિશ્વના વિકસિત દેશોના બજેટ પર નજર કરીએ તો, આપણે જોઈશું કે, તેમાં સરેરાશ 10 ટકા કે તેથી વધુ GDP આરોગ્ય ક્ષેત્ર (Government Priorities on Health Sector) પર ખર્ચવામાં આવે છે. ભારત GDPના 1.25 ટકા ખર્ચ કરે છે. જ્યારે ગ્રેટ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, હોલેન્ડ, ન્યૂ ઝિલેન્ડ અને ફિનલેન્ડ જેવા દેશોમાં GDPના 9 ટકા આરોગ્ય પાછળ (Government Priorities on Health Sector)ખર્ચે છે. અમેરિકા તેના GDPના 16 ટકા આરોગ્ય પર ખર્ચ કરે છે. જાપાન, કેનેડા, ફ્રાન્સ, જર્મની અને સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશો લગભગ 10 ટકા ખર્ચ કરે છે. તમે કહેશો કે, આ બધા તો વિકસિત દેશો છે.

વર્ષ 2025 સુધી આરોગ્ય ક્ષેત્રમાં GDPના 2.5 ટકા ખર્ચ કરવાનું લક્ષ્યાંક

તો આવો, વિકાસશીલ દેશોના આંકડા જોઈએ. બ્રાઝિલ GDPના 8 ટકા ખર્ચ કરે છે. આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ આપણા કરતા વધુ આરોગ્ય પર (Government Priorities on Health Sector) ખર્ચ કરે છે. 3 ટકા અહીં ખર્ચવામાં આવે છે. અમારી રાષ્ટ્રીય નીતિ 2017એ વર્ષ 2025 માટે લક્ષ્ય નક્કી કર્યું હતું. તે મુજબ વર્ષ 2025 સુધીમાં અમે આરોગ્ય ક્ષેત્રમાં (Government Priorities on Health Sector) GDPના 2.5 ટકા સુધી ખર્ચ કરીશું, પરંતુ વાસ્તવિકતા શું છે તે સમજો. હાલમાં અહીં 1.25 ટકા ખર્ચ થાય છે. જો 2025 સુધીમાં લક્ષ્યાંક હાંસલ કરવો હોય તો દર વર્ષે આપણે ઓછામાં ઓછો 0.35 ટકાનો વાર્ષિક વિકાસ કરવો પડશે, પરંતુ તમે કેટલું કરી શકશો. માત્ર 0.02 ટકા. હવે અનુમાન કરો કે, તમે ત્યાં કેટલા સમય સુધી પહોંચશો. જો આપણે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં હેલ્થ એક્સેસ ક્વોલિટી ઈન્ડેક્સ પર નજર કરીએ તો, 195 દેશોમાંથી ભારત 145મા ક્રમે છે.

આ પણ વાંચો- Stock Market India: સતત બીજા દિવસે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 57,000 નિફ્ટી 17,000ની નીચે પહોંચ્યો

છેલ્લા 10 વર્ષમાં આરોગ્ય બજેટ

હવે અમે તમને ભારત સરકારના બજેટની (Union Budget 2022) વાસ્તવિકતાથી પરિચિત કરાવીએ. ગયા વખતે જ્યારે સરકારે બજેટ રજૂ કર્યું હતું. ત્યારે દાવો કર્યો હતો કે, તેણે કોરોના સમયગાળા પહેલાની સરખામણીએ બજેટમાં 137 ટકાનો વધારો કર્યો છે. કારણ કે, કોરોનાએ આરોગ્ય ક્ષેત્રને (Government Priorities on Health Sector) સંપૂર્ણ રીતે ખૂલ્લું પાડ્યું હતું, સરકારે બજેટમાં આંકડાઓની જાદુગરી પણ બતાવી હતી.

બજેટ નિષ્ણાતો શું કહે છે, જુઓ

બજેટ નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે, હકીકતમાં પ્રિ-કોરોના સમયગાળામાં રજૂ કરાયેલા બજેટની સરખામણીએ બજેટમાં (Union Budget 2022) ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમના મતે સરકારે બજેટમાં 9.5 ટકાનો ઘટાડો કર્યો છે, પરંતુ સરકારે તે કેવી રીતે કર્યું તે સમજો. તેમના મતે સરકારે 2021-22નું બજેટ રજૂ કરતી વખતે આરોગ્ય ઉપરાંત કલ્યાણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. કલ્યાણ એટલે કલ્યાણ, જે અંતર્ગત રાજ્યોને પોષણ, સ્વચ્છતા, પીવાનું પાણી અને નાણાપંચની ગ્રાન્ટ પણ આરોગ્ય બજેટમાં ઉમેરવામાં આવી હતી. આટલું જ નહીં, આરોગ્ય અંતર્ગત જ પ્રધાનમંત્રી સ્વનિર્ભર સ્વસ્થ ભારત યોજના પણ દર્શાવવામાં આવી હતી. તેનું એકલું બજેટ 64,180 કરોડ રૂપિયા છે. તો ટીકાકારોએ કહ્યું હતું કે, સરકારે બજેટમાં આનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ બાદમાં બજેટ દસ્તાવેજમાં આ રકમ વિશે કશું કહ્યું નહતું. આ પાછળ સરકારનો ઈરાદો શું છે, તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો- Instant loan tips : ઝડપી લોન લઇ લેતાં પહેલાં આટલું વિચારી લો

જરૂર પડશે તો બજેટમાં વધારો કરવાની સરકારની તૈયારી

સરકારે બજેટમાં (Union Budget 2022) કોરોનાની રસી માટે 35,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સરકારે આશ્વાસન આપ્યું હતું કે, જો જરૂર પડશે તો આ બજેટમાં વધુ વધારો કરી શકાશે. આ બજેટમાંથી આરોગ્ય મંત્રાલયને (Government Priorities on Health Sector) માત્ર 11,756 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આરોગ્ય કર્મચારીઓના રસીકરણની પ્રક્રિયા માટે 360 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. સરકારે રસી ખરીદવા પૈસા આપ્યા, પરંતુ આરોગ્યકર્મીઓને (Government Priorities on Health Sector)આમાંથી કેટલું મળ્યું. તે અંગે બજેટમાં કંઈ કહેવામાં આવ્યું નથી. સરકારે કહેવું જોઈએ કે, અમે આરોગ્ય માટે બજેટ (Government Priorities on Health Sector) વધાર્યું છે, પરંતુ જો આરોગ્ય ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને સુવિધાઓ અને પૈસા નહીં મળે તો તમે શું કહેશો?

સરકારે સુધારેલા બજેટમાં આરોગ્ય ક્ષેત્રની રકમ વધારી હતી

આરોગ્ય ક્ષેત્ર માટે 74,602 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જોકે, કોરોના પહેલાના વર્ષમાં સરકારે 67,484 કરોડ રૂપિયા બજેટ (Union Budget 2022) નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ સુધારેલા બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે કુલ રકમ વધારીને 82,445 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. બજેટમાં સરકારે આરોગ્ય અને કલ્યાણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આથી તેનું કુલ બજેટ 2,23,486 કરોડ રૂપિયા નક્કી કરાયું હતું. તમે તેને અલગ રીતે સમજી શકો છો.

સરકારનો પક્ષ

સરકારનું કહેવું છે કે, કેન્દ્રના 23,123 કરોડ રૂપિયાના ઈમરજન્સી કોવિડ રિસ્પોન્સ બજેટ (Emergency Covid Response Budget) અંતર્ગત મંજૂર કરાયેલા ભંડોળમાંથી રાજ્યોએ માત્ર 17 ટકાનો જ ઉપયોગ કર્યો છે. આપને જણાવી દઈએ કે, આરોગ્ય ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઠિક કરવા કેન્દ્રએ ગયા વર્ષે ઓગસ્ટમાં પેકેજને મંજૂરી આપી હતી. ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશે મળીને 23,056 ICU બેડની વ્યવસ્થા કરવાની હતી. તેણે હોસ્પિટલો માટે અન્ય મૂળભૂત જરૂરિયાતો ઠીક કરવાની હતી, પરંતુ આ દિશામાં વધુ પ્રગતિ થઈ નથી.

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ માટે 71,268 કરોડ રૂપિયા, આરોગ્ય સંશોધન વિભાગ માટે 2663 કરોડ રૂપિયા, આયુષ માટે 2970 કરોડ રૂપિયા (અગાઉના બજેટમાં આ આઈટમ માટે માત્ર 2,100 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી). રાષ્ટ્રીય આરોગ્ય મિશન માટે 37,130 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. 2020-21ની સરખામણીમાં આ રકમ 1,576 કરોડ રૂપિયા વધુ હતી. બજેટ (Union Budget 2022) પહેલા આર્થિક સરવેમાં કહેવામાં આવ્યું હતું કે, આરોગ્ય સેવાઓ પર જાહેર ખર્ચ GDPના 1 ટકાથી વધારીને 2.5થી 3 ટકા કરવો જોઈએ.

PM આત્મનિર્ભર આરોગ્ય ભારત યોજના

PM આત્મનિર્ભર આરોગ્ય ભારત યોજના અંતર્ગત ગ્રામીણ શહેરી આરોગ્ય કેન્દ્રોની મદદમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ બજેટના (Union Budget 2022) ટીકાકાર કંઈક બીજું જ બતાવે છે. તેમના મતે, 64,180 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. આ આંકડાઓને જોતા લાગશે કે, સરકારે સમગ્ર આરોગ્ય ફાળવણીમાં 100 ટકાનો વધારો કર્યો છે, પરંતુ નાણા પ્રધાને એ પણ કહ્યું હતું કે, આગામી 6 વર્ષોમાં ખર્ચ કરાશે. આનાથી વધુ આશ્ચર્ય એ હતું કે, બજેટ દસ્તાવેજમાં આ યોજનાનો ઉલ્લેખ જ નહતો. અહીં એ પણ જાણવું જરૂરી છે કે, આરોગ્ય સેવાઓ માટે સરકાર જે પણ બજેટ નક્કી કરે છે. તે સંપૂર્ણ રીતે આરોગ્ય મંત્રાલયને જ જાય છે.

આપને જણાવી દઈએ કે, 2020-21ના બજેટમાં 67,112 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ કોરોનાના કારણે આગામી વર્ષ 2021-22માં આ બજેટ (Union Budget 2022) 82,928 કરોડ રૂપિયા થઈ ગયું હતું. આમાંથી આરોગ્ય મંત્રાલયને 73,931 કરોડ રૂપિયા મળ્યા હતા, જે 10.84 ટકા વધુ મળ્યું હતું.

પોષણને લગતા પડકાર પર સરકારે ગંભીર ધ્યાન આપ્યું નહતું. 2020માં જ નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સરવેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં પોષણનું સ્તર ઘટી ગયું છે. 18 રાજ્યોમાં એક ચતુર્થાંશ બાળકો અવિકસિત હતા. તેમણે કહ્યું કે, ICDS યોજનાઓ પણ સફળ રહી નથી. તે બાળકોને આપી શકાતું નથી. આંગણવાડીઓમાં ઘરનું રાશન ઓછા સ્તરે મળી રહ્યું છે. પોષણ બજેટ (Union Budget 2022) મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને મધ્યાહન ભોજન એચઆરડી દ્વારા નિયંત્રિત થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.