ETV Bharat / bharat

દિલ્હીમાં પોલીસ એન્કાઉન્ટરમાં બે વોન્ટેડ આરોપી ઝડપાયા - પ્રગતિ મેદાન પાસે એન્કાઉન્ટર

દિલ્હીમાં પોલીસે એન્કાઉન્ટર દરમિયાન બે વોન્ટેડ આરોપી ઝડપાયા હતા. આ બંને વોન્ટેડ આરોપી એવા છે કે જેમની ઉપર લાખોનું ઈનામ રાખવામાં આવ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર, એન્કાઉન્ટર દરમિયાન બંને લોકોને ગોળી વાગી છે.

દિલ્હીમાં પોલીસ એન્કાઉન્ટરમાં બે વોન્ટેડ આરોપી ઝડપાયા

author img

By

Published : Mar 25, 2021, 11:25 AM IST

  • દિલ્હીમાં પોલીસે બે વોન્ટેડ આરોપીની કરી ધરપકડ
  • પોલીસે પ્રગતિ મેદાન પાસે કર્યું હતું એન્કાઉન્ટર
  • બંને આરોપીને એન્કાઉન્ટર દરમિયાન ગોળી વાગી

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર: શોપિંયામાં 4 આતંકી ઠાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં પોલીસે એન્કાઉન્ટર દરમિયાન બે વોન્ટેડ આરોપી ઝડપાયા હતા. આ બંને વોન્ટેડ આરોપી એવા છે કે જેમની ઉપર લાખોનું ઈનામ રાખવામાં આવ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર, એન્કાઉન્ટર દરમિયાન બંને લોકોને ગોળી વાગી છે. પોલીસે આ એન્કાઉન્ટર પ્રગતિ મેદાન પાસે કર્યું હતું.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના શોપિયાં એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર, 1 જવાન ઈજાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.