ETV Bharat / bharat

Shirdi bus accident: શિંદે સરકારે મૃત્યુ પામેલા સાઈ ભક્તોના પરિવાર માટે આર્થિક મદદ જાહેર કરી - Shirdi Truck Bus Accident

શિરડી પાસે ટ્રક અને બસનો (truck bus accident in shirdi) ભયાનક અકસ્માત થયો છે. આજે સવારે નાસિક હાઇવે પર પથારે નજીક ઇશાનેશ્વર મંદિરની કમાન પાસે ખાનગી બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે. અરામ બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

Shirdi Truck Bus Accident: શિરડી પાસે ટ્રક અને બસનો ભયાનક અકસ્માત, દસ સાંઈ ભક્તોના મોત

author img

By

Published : Jan 13, 2023, 10:48 AM IST

Updated : Jan 13, 2023, 2:06 PM IST

શિરડી અકસ્માતનો દર દિવસે દિવસે વધી રહ્યો છે. ઝડપી વાહનો ચલાવામાં અનેક લોકોના ભોગ લેવાઇ જાય છે. ત્યારે એવો જ એક બનાવ ફરી વાર બન્યો છે. મુંબઈથી શિરડી આવી રહેલી ખાનગી બસ નં. MH04 SK 2751 અને શિરડીબાજુથી સિન્નર બાજુ જઈ રહેલી માલવાહક ટ્રક નં. MH48T1295 વચ્ચે ટક્કર થઈ હતી. પઠારેથી પીંપળવાડી ટોલ બૂથ વચ્ચે વન-વે ટ્રાફિક ચાલતો હતો. આ બસમાં અંબરનાથ થાણે (truck bus accident in shirdi) વિસ્તારના લગભગ 50 મુસાફરો શિરડી જઈ રહ્યા હતા. મુસાફરોને સારવાર માટે શિરડીની સુપર હોસ્પિટલ અને નાસિક ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. વાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • नाशिक शिर्डी महामार्गावर झालेल्या खासगी बसचा अपघात अत्यंत दुर्दैवी आहे. या दुर्घटनेत मृतांच्या कुटुंबीयांना प्रत्येकी पाच लाखांची मदत जाहीर करण्यात आले असून जखमींवर शासकीय खर्चाने वैद्यकीय उपचार देण्यात येणार आहेत. तसेच या अपघाताच्या चौकशीचे निर्देश प्रशासनाला दिले आहेत.

    — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) January 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સિન્નર ગ્રામીણ હોસ્પિટલ પોલીસે જણાવ્યું કે મુંબઈથી લગભગ 180 કિલોમીટર દૂર નાસિકના સિન્નર તહસીલના પથારે શિવર પાસે સવારે લગભગ 7 વાગે અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર મૃતકોમાં સાત મહિલાઓ, બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઘાયલોને સિન્નર ગ્રામીણ હોસ્પિટલ અને યશવંત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે એક ખાનગી લક્ઝરી બસ થાણે જિલ્લાના અંબરનાથથી અહમદનગર જિલ્લાના શિરડી જઈ રહી હતી. જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.

સહાયની જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાસિક શિરડી હાઈવે પર ખાનગી બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. મુખ્યપ્રધાએ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે. અને અકસ્માતની તપાસ કરવાની સૂચના પણ આપી છે.

આ પણ વાંચો Indian Railway: મુંબઈ જતી ટ્રેનનું કપલિંગ તૂટ્યું, પ્રવાસીઓ અટવાયા

ઘટનાસ્થળે જ મોત ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં (Shirdi Truck Bus Accident) ધુમ્મસના કારણે અકસ્માતમાં 10 ના મોત થયા છે. નેશનલ હાઈવે પર ડમ્પરે 10 લોકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં લોકોના કમનસીબે ઘટનાસ્થળે જ મોત થયા હતા. હોસ્પિટલમાં લઈ જતી વખતે એકનું મોત થયું હતું. તે જ સમયે નજીકની કેનાલમાં બંને ડૂબી ગયા હતા. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેઓની સારવાર ચાલી રહી છે.

  • Maharashtra | 10 people died and several others injured after a bus carrying Sai Baba devotees collided with a truck near Pathare on Nashik-Shirdi Highway: Nashik Police pic.twitter.com/Xel2Irb0vc

    — ANI (@ANI) January 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો ટ્રક ટેમ્પો સામસામે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મૃત્યુ

સાંઈ બાબાના ભક્તો આ બસમાં સવાર 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સમાચાર એજન્સી ANI દ્વારા અહેવાલમાં 10 લોકોના મોત થયા હોવાનું જણાવામાં આવ્યું છે. નાશિક પોલીસના જણાવ્યા અનુસાર, નાસિક-શિરડી હાઈવે પર પથારે પાસે સાંઈ બાબાના ભક્તોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાતાં 10 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.અને હાલ આ મોતનો આંકડો વધી રહ્યો છે.

ધારાસભ્ય બચ્ચુ કડુને અકસ્માત નડ્યો હતોઃ તાજેતરમાં કરદરા નાકા વિસ્તારમાં રાજ્યના પ્રધાન બચ્ચુ કડુના વાહનને અકસ્માત નડ્યો હતો. તેનું વાહન રોડ જંકશન પર જોતાં જ પલટી ગયું હતું. આ અકસ્માત આજે સવારે સાડા છ વાગ્યાની આસપાસ થયો હતો. ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો અને અકસ્માતનું કારણ બહાર આવી રહ્યું છે. તેમની હાલત સ્થિર છે. આ અકસ્માતમાં બચુ કડુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Last Updated : Jan 13, 2023, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.