ETV Bharat / bharat

અજમેરમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓના મોત - truck and car collision in ajmer, four students die on the spot

અજમેરના ગાંધીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે નેશનલ હાઇવે પર મોડી રાત્રે 2 વાગ્યે હાઇ સ્પીડમાં જયપુરથી બ્યાવરની તરફ જઇ રહી કાર આગળ જઇ રહેલા ટ્રકમાં ઘૂસી જતા કારમાં સવાર 4 વ્યકિતઓના મોત થયા હતા. મૃત્યુ પામનાર 4 વ્યકિત વિદ્યાર્થી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમજ 4 અલગ અલગ જિલ્લાના રહેવાસી છે.

અલગ અલગ
અલગ અલગ
author img

By

Published : Dec 23, 2020, 10:45 AM IST

  • અજમેરમાં ભયાનક માર્ગ અકસ્માત
  • અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓના મોત
  • 4 અલગ અલગ જિલ્લાના રહેવાસી

રાજસ્થાન : અજમેરના ગાંધીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે નેશનલ હાઇવે પર મોડી રાત્રે 2 વાગ્યે હાઇ સ્પીડમાં જયપુરથી બ્યાવરની તરફ જઇ રહી કાર આગળ જઇ રહેલા ટ્રકમાં ઘૂસી જતા કારમાં સવાર 4 વ્યકિતઓના મોત થયા હતા. 4 વ્યકિત વિદ્યાર્થી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમજ 4 અલગ અલગ જિલ્લાના રહેવાસી છે.

truck and car collision in ajmer, four students die on the spot
અજમેરમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓના મોત

આ અંગે તાલીમાર્થી આઇપીએસ હરિ શંકરે જણાવ્યું હતું કે, બપોરે 2 વાગ્યાની આસપાસ સૂચના મળી હતી કે, સ્વીફ્ટ કાર રામનેર પુલિયા નજીક ટ્રકમાં ઘૂસી ગઇ છે. જેના કારણે કારમાં ઘણું નુકસાન થયું હતું. જેમાં સવાર ચાર યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ત્યારે તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી છે. તેમનો પરિવાર આવી જશે, ત્યારે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સંપૂર્ણ માહિતી પરિવાર સુધી પહોંચ્યા પછી જ મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.