ETV Bharat / bharat

TOP NEWS: મોઢેરાથી PM મોદી બોલ્યા, સૂર્યમંદિરની સાથે લોકો સોલારપાવર જોવા આવશે, 17 કરોડ રૂપિયાની નકલી નોટ ઝડપાઈ સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

Etv BharatTOP NEWS:  મોઢેરાથી PM મોદી બોલ્યા, સૂર્યમંદિરની સાથે લોકો સોલારપાવર જોવા આવશે, સુરત પોલીસે દિલ્હીમાંથી વધુ 17 કરોડ રૂપિયાની નકલી નોટ ઝડપી  સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Oct 10, 2022, 6:08 AM IST

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

(1) મોઢેરાથી PM મોદી બોલ્યા, સૂર્યમંદિરની સાથે લોકો સોલારપાવર જોવા આવશે

વડાપ્રધાન મોદી ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી આવીને મહેસાણા અને ત્યાંથી મોઢેરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. જે બાદ મોદીએ મહેસાણાના ભૂતકાળ અને આજની સ્થિત પરનો એક આખો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં પાણીની સ્થિતિ કેવી હતી એનાથી લઈને વીજળી માટે કેટલું કરવું પડતું એ વાત કહી હતી. આ સાથે તેમણે પોતાના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યકાળ પણ વાગોળ્યો હતો. CLICK HERE

(2) CM ભગવતની જીભ લપસી, કહ્યું અમારે ત્યાં અઢી વર્ષનો છોકરો MP

વડોદાર શહેરમાં રેલી કરવા આવેલા આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે પોસ્ટર પોલિટિક્સ મુદ્દે કહ્યું હતું કે, પોસ્ટર લગાવનાર કંસની ઔલાદ છે. જ્યારે એમની સાથે આવેલા પંજાબના મુખ્યપ્રધાન ભગવત માને કહ્યું હતું કે, ઝાડું લગાવો અને કમળનું કિચડ સાફ કરો. શું તમે કોઈ ધારાસભ્ય કે સાંસદ બનવા નથી માંગતા? પંજાબમાં 117માંથી 92 બેઠક આવી છે. એમાંથી 82 પહેલી વખત ધારાસભ્ય બન્યા છે. 36 વર્ષની યુવતી અઢી વર્ષનો છોકરો અમારે ત્યાં ધારાસભ્ય છે. CLICK HERE

(3) સુરત પોલીસે દિલ્હીમાંથી વધુ 17 કરોડ રૂપિયાની નકલી નોટ ઝડપી

સુરત જિલ્લા પોલીસે નકલી નોટ પ્રકરણમાં ઊંડી તપાસ હાથ ધરી છે,દિલ્હી ખાતેથી વધુ બનાવટી 17 કરોડ રૂપિયાની નકલી નોટ સાથે મુખ્ય સૂત્રધારનો સાગરીત ઝડપી લીધો હતો. CLICK HERE

(4) મહાકાલના દર્શન કરનાર PM મોદી પાંચમા વ્યક્તિ, અહીં કોઈ રાજનેતા રાત નથી રોકાતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે મહાકાલની નગરી ઉજ્જૈનમાં મહાકાલ લોકનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે ઉજ્જૈન પહોંચશે. તેમના કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન ક્ષિપ્રા નદીના કિનારે સ્થિત કાર્તિક મેળા ગ્રાઉન્ડમાં પણ લોકોને સંબોધિત કરશે, આ પહેલા મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મહાકાલ મંદિરના દર્શને ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજ્જૈન પહોંચનાર 5મા વડાપ્રધાન હશે,પીએમ મોદી પહેલા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ અને રાજીવ ગાંધી પણ આવી ચુક્યા છે. જો કે, માન્યતાઓને કારણે, કોઈપણ સીએમ કે પીએમ ઉજ્જૈનમાં રાત્રે રોકાતા નથી. CLICK HERE

(5) વસ્તી નિયંત્રણની કોઈ જરૂર નથી: મોહન ભાગવતની ટિપ્પણી પર ઓવૈસીની પ્રતિક્રિયા

વસ્તી નીતિ પર RSSના વડા મોહન ભાગવતની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે કહ્યું કે, વસ્તી નિયંત્રણની કોઈ જરૂર નથી. CLICK HERE

સિતારા

(1) KGF નિર્માતાઓએ ફહદ ફાસિલ અને અપર્ણા બાલામુરલીએ ધૂમ માટે કરી મુહૂર્ત પૂજા

KGF નિર્માતાઓએ અભિનેતા ફહદ ફાસિલ અને અપર્ણા બાલામુરલી સાથે ફિલ્મ ધૂમ માટે મુહૂર્ત પૂજા કરી હતી. ફિલ્મની સફળતા માટે કરાયેલી આ પૂજાની તસ્વીરો સોશિયલ મિડિયામાં જોવા મળી રહી છે. CLICK HERE

ચેમ્પિયન

(1) આસામ રાઈફલ્સે અર્જુન એવોર્ડ મેળવનાર હિમા દાસનું કર્યું સન્માન

આસામ રાઇફલ્સને રમતગમતના પ્રચાર માટે દિમા હસાઓની મુલાકાતે આવેલ આસામ પોલીસના ડીએસપીને અર્જુન એવોર્ડી અને રાષ્ટ્રીય વિક્રમ ધારક હિમા દાસનું સન્માન કરવાનો લહાવો મળ્યો હતો. આ કાર્યક્રમમાં દિમા હાસાઓની 28 શાળાઓ, કેબિનેટ મંત્રી શ્રીમતી નંદિતા ગારલોસા, ડીસી અને જિલ્લાના અન્ય સ્પોર્ટ્સ ઓથોરિટીઓએ હાજરી આપી હતી. CLICK HERE

For All Latest Updates

TAGGED:

TOP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.