ETV Bharat / bharat

Top News: સરહદે અડીખમ: ગુજરાત BSFએ 1 વર્ષમાં ઝડપી 79 પાકિસ્તાની બોટ...સહિતના મહત્ત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Jan 3, 2023, 3:48 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today, top news today india, top news today in gujarati, 10 latest news today, top news

Top News
Top News

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ 2023: જાણો ભારતના બીજા વડાપ્રધાનના જીવનના પ્રેરણાત્મક કાર્યો

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન (Indias Second Prime Minister) લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ 11 જાન્યુઆરીએ છે. તે પ્રસંગે ચાલો તેમના કેટલાક પ્રેરણાત્મક કાર્યો (15 INSPIRATIONAL DECLARATIONS) જોઈએ. તેમનો જન્મ 2 ઓક્ટોબરના રોજ થયો હતો. 9 જૂન, ઈ.સ 1964માં તેમણે વડાપ્રધાન પદ સંભાળ્યું. તેમના કાર્યકાળ દરમિયાન 1965નું બીજું ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું. 11 જાન્યુઆરી, ઈ.સ. 1966 (Lal Bahadur Shastri Death anniversary 2023) ના રોજ મૃત્યુ પામ્યા. click here

COMPOSA તરફ માઓવાદીઓ!: ઇન્ટરનેશનલ અફેર્સ કમિટીના પ્રભારી તરીકે અમૃતની નિમણુક

માઓવાદી પાર્ટી(Maoist Party) વિદેશી ક્રાંતિકારી સંગઠનો સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહી(Maoists towards COMPOSA)છે. લાંબા સમય બાદ પાર્ટીમાં ઇન્ટરનેશનલ અફેર્સ કમિટી સામે આવી હતી. તેલંગાણાના ગુપ્તચર વિભાગને માઓવાદી પક્ષમાં તાજેતરના વિકાસની માહિતી મળી છે. વિભાગે અમૃતની નિમણૂકની પુષ્ટિ કરી(Amrit in charge of International Affairs Committee) હતી. તે કોણ છે તે સ્પષ્ટ નથી. click here

સરહદે અડીખમ: ગુજરાત BSFએ 1 વર્ષમાં ઝડપી 79 પાકિસ્તાની બોટ

ગુજરાત BSF ડ્ર્ગ્સની ઘુસણખોરીને અટકાવવા (gujarat BSF seized drugs in 2022) સતત સક્રિય છે. ગુજરાત BSFએ વર્ષ 2022માં ગુજરાતના ભુજમાં 22 પાકિસ્તાની માછીમારોની ધરપકડ (BSF nabbed 22 Pakistani fishermen) કરી હતી. ભુજ વિસ્તારના ક્રીક અને હરામી નાલાના અત્યંત અસ્પષ્ટ, ભેજવાળા અને મુશ્કેલ પ્રદેશમાં 79 માછીમારી બોટ જપ્ત (gujarat BSF seized 79 boats in bhuj) કરી હતી. click here

2023ની મૂવીઝઃ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ

જો તમે પણ નવા વર્ષ પર તમારા પરિવાર સાથે મૂવી જોવાની તૈયારી કરી રહ્યા છો, તો 2023ની આ મોસ્ટ અવેટેડ મૂવીઝ અવશ્ય (most awaited movies of 2023) જુઓ. કાર્તિક આર્યનની શહજાદા અને શાહરૂખ ખાનની પઠાણ (Pathan movie release) અને જવાન સહિત વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોની વિગતો અહીં છે. click here

હોકીના ફોરવર્ડ ખેલાડી સુખજીત સિંહને વિશ્વાસ છે કે, ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરશે

હોકી વર્લ્ડ કપ 2023ને (Hockey World Cup 2023) હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભારતીય ટીમના ફોરવર્ડ ખેલાડી સુખજીત સિંહે (Indian hockey team player Sukhjit Singh) વર્લ્ડ કપ માટે ટીમની તૈયારીઓ વિશે ખુલીને વાત કરી હતી. ભારતને 15મા હોકી વર્લ્ડ કપ માટે સૌથી મોટો દાવેદાર માનવામાં આવે છે કારણ કે, વર્ષ 2022માં ભારતે કોમનવેલ્થ અને એશિયા કપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.