ETV Bharat / bharat

TOP NEWS:બજેટ 2023-24: સરકારે તૈયારીઓ શરૂ કરી, નાણાપ્રધાને ખાતરી આપી કે દેવુ ઘટશે...સહિતના મહત્ત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - 10 latest news today

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today, top news today india, top news today in gujarati, 10 latest news today, top news

Etv BharatTOP NEWS
Etv BharatTOP NEWS
author img

By

Published : Dec 30, 2022, 5:45 AM IST

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના "રોકા"

રાધિકા મર્ચન્ટ અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ આજે સગાઈ (Engagement of Radhika Merchant and Anant Ambani) કરી છે. રાધિકા ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્નાતક છે અને બોર્ડ ઓફ એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે. સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Engagement of Mukesh Ambani son Anant Ambani) click here

બોધગયામાં ચીની જાસૂસ? 'ચીની મહિલા જાસૂસ' માટે એલર્ટ, દલાઈ લામાની સુરક્ષામાં વધારો

દલાઈ લામા (Chinese spy in Bodh Gaya)ની જાસૂસી કરનાર ચીની મહિલાની શોધ ચાલુ છે. જાહેર કરાયેલા સ્કેચમાં મહિલાનું નામ, પાસપોર્ટ નંબર અને વિઝા સંબંધિત માહિતી શેર કરવામાં આવી છે. ચીની જાસૂસનું નામ સોંગ ઝિયાઓલાન છે. આ સાથે લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈને આ ચીની જાસૂસ વિશે કોઈ માહિતી મળે તો તરત જ પોલીસને તેની જાણ કરે. આ માટે બોધ ગયા પોલીસે એક નંબર (9431822208) પણ જારી કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો.. (Alert in Bodh Gaya ) click here

બજેટ 2023-24: સરકારે તૈયારીઓ શરૂ કરી, નાણાપ્રધાને ખાતરી આપી કે દેવુ ઘટશે

ભૂપેન્દ્ર પટેલની સરકાર(gujarat government budget 2023) 2.0 શરૂ થયા બાદ કનુ દેસાઈ ફરી એક વખત તેઓ બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે.નવી સરકારમાં તેમનું પહેલનું અને તેમના જીવનનું આ બીજું બજેટ રજૂ કરશે ( finance minister kanubhai desai) કનુ દેસાઈ. પરંતુ મસ મોટા બજેટની સામે ગુજરાત સરકાર પર કેટલું દેવું છે તે પણ એક સવાલ છે, click here

'અચો અસાજે કચ્છ', 'રણ કે રંગ' થીમ પર રણોત્સવનું આયોજન

વિશ્વના પ્રવાસીઓને આકર્ષતા રણોત્સવનો (thirty first celebration Ran nutsav in kutch) 26 ઓક્ટોબરથી 20મી ફેબ્રુઆરી સુધી આયોજન ક૨વામાં આવ્યું છે. દર વર્ષે અનેક પ્રવાસીઓ રણોત્સવની (kutch rann utsav) મુલાકાતે આવે છે ત્યારે આ વર્ષે છેલ્લાં 2-3 વર્ષો કરતા સારા પ્રમાણમાં ટેન્ટ સિટીમાં બુકિંગ થયું છે અને પ્રવાસીઓ 31st ની તેમજ New Yearની ઉજવણી માટે રણોત્સવમાં ઉમટી રહ્યા છે. (Rannutsav 2022-23) click here

ખાનની 'પઠાણ'માં કરવા પડશે મોટા ફેરાફર, સેન્સરબોર્ડનો આદેશ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના અધ્યક્ષ પ્રસૂન જોશીએ કહ્યું છે કે, પઠાણના નિર્માતાઓને સલાહ (cbfc advises changes in pathaan) આપવામાં આવે છે કે તેઓ થિયેટરમાં રિલીઝ પહેલા ફિલ્મ અને ગીત (besharam rang controversy)માં ફેરફાર કરે. જોશીએ એમ પણ કહ્યું કે, CBFC સર્જનાત્મક અભિવ્યક્તિ અને સંવેદનશીલતા વચ્ચે યોગ્ય સંતુલન શોધવા માટે પ્રતિબદ્ધ છે. click here

Hockey World Cup 2023: ઇવેન્ટને ભવ્ય બનાવવા મુખ્યપ્રધાનોને આમંત્રણ

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ઓડિશામાં(Odisha Government ) યોજાનાર હોકી વર્લ્ડ કપ માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનોને આમંત્રણ આપીને(Hockey World Cup 2023 ) કાર્યક્રમને ભવ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઓડિશા સરકારના ઘણા પ્રધાનો જોરશોરથી આ કામમાં લાગેલા છે. click here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.