- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...
પ્રિયા સિંહે થાઈલેન્ડમાં જીત્યો ગોલ્ડ કહ્યું, ઘુંઘટ મારી પરંપરા છે, બિકીની મારો પોશાક
રાજસ્થાનની પ્રથમ મહિલા બોડી બિલ્ડર પ્રિયા સિંહ મેઘવાલે ફરી એકવાર સાબિત કર્યું છે કે મહિલાઓ કોઈપણ રીતે પુરૂષોથી ઓછી (Priya Singh won gold medal in Thailand) નથી. પ્રિયાએ થાઈલેન્ડમાં આયોજિત 39મી ઈન્ટરનેશનલ વિમેન્સ બોડી બિલ્ડીંગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીતીને રાજસ્થાનની સાથે દેશનું નામ રોશન કર્યું (39th International Women Bodybuilding Competition) છે. click here
2036 ઓલિમ્પિક માટે બિડ કરવા ભારત સંપૂર્ણ તૈયાર, અમદાવાદ હશે હોસ્ટ સિટી : કેન્દ્રીય પ્રધાન
ભારત 2036 માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બિડ (India ready to bid for 2036 Olympics) કરશે. સપ્ટેમ્બર 2023 માં મુંબઈમાં IOC સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના (International Olympic Committee) સંપૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરવામાં આવશે. ગેમ્સની (India ready to bid for 2036 Olympics) યજમાનીની બિડને સમર્થન આપશે અને ગુજરાતનું અમદાવાદ સંભવતઃ 'હોસ્ટ સિટી' (Ahmedabad host city for 2036 Olympics) હશે. કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Union Sports Minister Anurag Thakur) જણાવ્યું હતું. click here
સરકારનો 100 દિવસથી 5 વર્ષ સુધીનો એક્શન પ્લાન, કેબિનેટ બેઠકમાં કરાઈ ચર્ચા
ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (cm bhupendra patel chair cabinet meeting) યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગોના 100 દિવસના એક્શન પ્લાન અંગે (hundred days action plan gujarat government) વિગતે ચર્ચા કરાઈ હતી. જે વિભાગના એક્શન પ્લાન બાકી છે તે વિભાગની ચર્ચા કરવામાં આવી હતી. (Discussed action plan in cabinet meeting) click here
2036ના ઓલિમ્પિકની યજમાની કરવા ગુજરાતમાં તૈયારીઓ પુરજોશમાં
ભારત 2036ના વર્ષમાં ઓલિમ્પિક ગેમ્સની (Olympic Games 2036) યજમાની કરવા માટે બિડ કરશે, તેવા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતનું અમદાવાદ એ હોસ્ટ સિટી બનશે. શું ખરેખર અમદાવાદ ઓલિમ્પિકની યજમાની કરવા તૈયાર છે? (Olympic Games 2036 in Gujarat) click here
તુનિષા શર્મા બાદ આ 22 વર્ષીય સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરે ઘરે લગાવી ફાંસી
હાલમાં જ TV એક્ટ્રેસ તુનિષા શર્માએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. હવે તુનિષાના મૃત્યુના ચોથા દિવસે એક મહિલા સોશિયલ મીડિયા સ્ટારની આત્મહત્યાનો કેસ (youtuber suicide case) સામે આવ્યો છે. આ સોશિયલ મીડિયા સ્ટાર કોણ છે. શા માટે આત્મહત્ય કરી તેનું જાણો ખાસ (leena nagwanshi suicide reason) કારણ. click here
શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી, હાર્દિક પંડ્યાનું પ્રમોશન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) શ્રીલંકા સામે આવતા મહિને રમાનારી T-20 અને ODI શ્રેણી (Indian Team Selection For One day and t20 Series) માટે ભારતીય ટીમની જાહેરાત કરતા ઘણા જૂના ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે, જ્યારે ઘણા નવા ખેલાડીઓને તક આપી છે. click here