ETV Bharat / bharat

TOP NEWS: PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકમાં અકસ્માત...સહિતના મહત્ત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Dec 27, 2022, 7:37 PM IST

Updated : Dec 28, 2022, 6:40 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today, top news today india, top news today in gujarati, 10 latest news today, top news

TOP NEWS: PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકમાં અકસ્માત...સહિતના મહત્ત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકમાં અકસ્માત...સહિતના મહત્ત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

1) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકમાં અકસ્માત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકના મૈસુરમાં અકસ્માત થયો હતો. તેઓ પોતાના પરિવાર સાથે કારમાં મૈસુરથી બાંદીપુર જઈ રહ્યા હતા એ સમયે આ ઘટના બની હતી. પ્રહલાદ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ છે. મંગળવારે આ ઘટના હતી. click here

2) વાઘ આવ્યો વાઘ આવ્યો: પાછળની સીટ પર લખ્યું હતું, આ ફ્લાઈટમાં બોંબ છે

દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એક ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર સોમવારે આવ્યા હતા. જે બાદ ખળભળાટ મચી ગયો હતો. એરપોર્ટ અધિકારીઓએ ઉતાવળમાં ફ્લાઈટને એરપોર્ટના એક ખૂણામાં લેન્ડ કરાવી અને તપાસ કરી. આ પછી ખબર પડી કે બોમ્બના સમાચાર ખોટા છે. જોકે, આ વાવડ સામે આવતા દિલ્હી એરપોર્ટ પર થોડા સમય માટે દોડધામ મચી ગઈ હીતી. click here

3) હાઈકોર્ટે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભીડની અરજીને ફગાવી

ચીન સહિત સમગ્ર વિશ્વમાં ફરી એક વાર કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે ત્રણ મોટા મહોત્સવ ચાલી રહ્યા છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ તેમજ ફ્લાવર શોમાં લોકોની ભારે ભીડ જોવા રહી છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણીની માગને ફગાવી છે. click here

4) અમદાવાદ: ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવકની બે ભાઈઓએ કરી હત્યા

અમદાવાદના કૃષ્ણનગરમાં એક યુવકની હત્યાને બે ભાઈઓએ અંજામ આપતા પોલીસ ફરિયાદ નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. સોસાયટીની બહાર બાઈક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં તેઓના પરિચિત રમેશ મારવાડી નામના વ્યક્તિની બે ભાઈઓએ હત્યા કરી હતી. Click Here

5) અભયમે ઉગાર્યા: આપઘાત કરવા પહોંચેલી મહિલાને મળ્યું નવજીવન

અભયમ ટીમે વડોદરાની મહિલાને નવજીવન આપ્યું છે. વડોદરા શહેરના કરચીયા યાર્ડ પાસે મહિલા પારિવારિક કંકાસથી કંટાળીને આપઘાત કરવાનાં આશયથી પહોંચી હતી. આ સમયે અભયમ ટીમે બચાવી હતી. click here

Sports

1) વોર્નરની 100મી ટેસ્ટ મેચમાં બેવડી સદી, ફોર મારીને રીટાયર્ડ હર્ટ

ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર જો રૂટ બાદ બીજો બેટ્સમેન બની ગયો છે. 100મી ટેસ્ટ મેચમાં સદી ફટકારવી કોઈ પણ બેટ્સમેનનું સપનું હોય છે એવામાં બેવડી સદીથી થતા ખરા અર્થમાં આ એક મોટી સિદ્ધિ સમાન છે. click here

સિતારા

1) આ ફ્લોપ ફિલ્મને IIFA એવોર્ડ્સમાં મળ્યું નોમિનેશન, અહીં જુઓ સંપૂર્ણ યાદી

નવા વર્ષ 2023ની તૈયારી ચાલી રહી છે અને આ દરમિયાન IIFA એ વર્ષ 2023 માટે નોમિનેશનની જાહેરાત કરી છે. ર્તમાન વર્ષમાં રિલીઝ થયેલી ઘણી બોલિવૂડ ફિલ્મને આઈફામાં નામાંકન મળ્યું છે, જેમાં વર્ષ 2022ની કેટલીક ફ્લોપ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. અહીં નામાંકનોની સંપૂર્ણ સૂચિ જુઓ. Click Here

Last Updated : Dec 28, 2022, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.