ETV Bharat / bharat

TOP NEWS: રાજકોટની આત્મીય કોલેજમાં વિદ્યાર્થીઓ ઝઘડ્યાં,બહેનના લગ્ન માટે પૈસા એકઠા કરવા ભાઈએ ATMમાં ચોરીનો કર્યો પ્રયાસ અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Oct 12, 2022, 9:28 PM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે

કરવા ચોથનું વ્રત રાખતા પહેલા જાણી લો પૂજામાં ચાળણી અને દીવાનું મહત્વ

પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે આખા વર્ષ દરમિયાન અનેક ઉપવાસ રાખે છે. તેમાંથી કરવા ચોથ વ્રતનું (karwa chauth 2022) વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં કરવા ચોથના ઉપવાસને વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ સુખી દામ્પત્ય જીવન માટે નિર્જલાને આખો દિવસ વ્રત રાખે છે. પછી રાત્રિના સમયે બહાર નીકળતી વખતે ચંદ્ર જોઈ તેની પૂજા કરી અને અર્ઘ્ય અર્પણ કરીને પતિના હાથમાં જળ લઈને વ્રત પૂર્ણ કરે છે. Click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

(1) રાજકોટની આત્મીય કોલેજમાં વિદ્યાર્થીઓ ઝઘડ્યાં, એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ

રાજકોટની આત્મીય કોલેજ માં એન્જીનિયરીંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેના જ સાથી વિદ્યાર્થીઓએ બેફામ માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હોવાની બાબત સામે આવી છે. જેમાં વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડતા એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. CLICK HERE

(2) 21 વર્ષ પહેલા મોદીએ જવાબદારી લીધી એટલે ગુજરાત અહીં છેઃ નડ્ડા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એલાન પહેલા ગુજરાત ભાજપે પ્રચાર અભિયાનનો જોરશોરથી પ્રારંભો કરી દીધો છે. જેના પ્રથમ તબક્કામાં ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગૌરવ યાત્રા ગુજરાતની જુદી જુદી બેઠકો સુધી જશે. લોકો સાથે સંવાદ કરાશે અને સરકારી યોજનાના પ્રચાર સાથે મતદારોને રીઝવવામાં આવશે. બુધવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતમાં દ્વારકાથી પોરબંદર માટેની ગૌરવ યાત્રાને લીલીઝંડી આપી CLICK HERE

(3) બહેનના લગ્ન માટે ઝડપથી પૈસા એકઠા કરવા ભાઈએ ATMમાં ચોરીનો કર્યો પ્રયાસ, થયો CCTV કેમેરામાં કેદ

સુરતમાં લિંબાયત મહાપ્રભુનગર લોર્ડ કૃષ્ણા સ્કૂલ પાસે આવેલા ICICI બેન્કના ATMમાં એક યુવાને ATMમાં ચોરીની કોશિશ કરી છે. જેમાં યુવાને બહેનના લગ્ન કરવા માટે પૈસા એકઠા કરવા અને ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આ ચારીની ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી હતી. જે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. CLICK HERE

(4) જૂઓ બરફની ચાદરથી ઢકાયેલ કેદારનાથનો સ્વર્ગીય નઝારો

નોરતા પૂરા થતા જ ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની પા પા પગલી થઈ જાય છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર નજીક આવતા ટાઢોળું વર્તાય છે. શિયાળાનો પ્રારંભ ઉત્તર ભારતમાં થઈ ચૂક્યો છે. જેમાં ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામમાં હિમવર્ષા થઈ છે. CLICK HERE

(5) 10 વર્ષની ઉંંમરે નોંધાઈ હતી ફરીયાદ, 43 વર્ષ બાદ મળ્યો ન્યાય

બિહારના બક્સરમાં એક વ્યક્તિને 43 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. વર્ષ 1979માં, જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેની સામે મુરાર પોલીસ સ્ટેશનમાં દુકાનદાર પર ખૂની હુમલો અને ગોળીબારનો કેસ નોંધવામાં આવ્યો હતો. CLICK HERE

સિતારા

(1) કચ્છી ભરતનો કુર્તો પહેરીને અમિતાભ બચ્ચને મનાવ્યો 80મો બર્થ ડે, જુઓ તસવીર

જન્મદિવસના દિવસે બિગ બીના ઘરની તસવીરો સામે આવી છે, જેમાં પરિવાર ખૂબ જ શાનદાર અને રિચ લુકમાં જોવા મળી રહ્યો છે. બિગ બીના જન્મદિવસ ના દિવસે, પુત્રી એ પિતા અમિતાભ અને ભાઈ અભિષેક સાથેની શાનદાર તસવીરો શેર કરી છે. CLICK HERE

ચેમ્પિયન

(1) વોલીબોલ વુમેન્સમાં કેરળે ગોલ્ડ મેળવ્યો, બીજા અને ત્રીજા નંબરે કોણ રહ્યું જૂઓ

ભાવનગરમાં રમાયેલી નેશનલ ગેમ્સ વોલીબોલ પ્રતિયોગિતામાં કેરળે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે વેસ્ટ બંગાલને સિલ્વર અને રાજસ્થાનને બ્રોન્ઝ મળ્યો છે. CLICK HERE

For All Latest Updates

TAGGED:

top
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.