ETV Bharat / bharat

TOP News: રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ગુજરાતની મુલાકાતે,સુરતમાં દિવ્યાંગોએ ગરબે રમી લોકોને મંત્રમુગ્ધ કર્યા અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં.

TOP News: રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ગુજરાતની મુલાકાતે,સુરતમાં દિવ્યાંગોએ ગરબે રમી લોકોને મંત્રમુગ્ધ કર્યા અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..
TOP News: રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ગુજરાતની મુલાકાતે,સુરતમાં દિવ્યાંગોએ ગરબે રમી લોકોને મંત્રમુગ્ધ કર્યા અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..
author img

By

Published : Oct 3, 2022, 6:09 AM IST

ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..

(1) IBના રીપોર્ટ પર AAPનો મોટો દાવો, અમે ગુજરાતમાં સરકાર બનાવીશું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના પ્રવાસ દિવસે દિવસે વધી રહ્યા છે. દરેક વિધાનસભા બેઠક પર પ્રચાર-પ્રસાર કરીને આમ આદમી પાર્ટીએ મતદારોને રીઝવવા માટે પ્રયાસ કર્યા છે. રવિવારે તારીખ 2 ઑક્ટોબરના રોજ સુરત, ખેડબ્રહ્મા અને સુરેન્દ્રનગરમાં આમ આદમીના નેતાઓએ પ્રવાસ કરીને મતદારોને મોટી ગેરેન્ટી આપી હતી. CLICK HERE

(2) રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ગુજરાતની મુલાકાતે, ઈ-ખાતમૂહુર્ત કરશે

દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગુજરાતમાં આરોગ્ય લક્ષી કામગીરી રાષ્ટ્રપતિના હસ્તે ખાતમુરત કરવામાં આવશે જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે રાજપીપળા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કરાશે. CLICK HERE

(3) સુરતમાં દિવ્યાંગોએ ગરબે રમી લોકોને મંત્રમુગ્ધ કર્યા,જુઓ વીડિયો

સુરતમાં શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ NGO દ્વારા દિવ્યાંગો, બોલી સકતા નથી, HIV એડ્સ તથા અન્ય લોકો માટે આ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં રાજ્યના અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ અને અરવલ્લી જિલ્લા તથા અનેક શહેરો માંથી દિવ્યાંગ ભાઈ-બેહનો ગરબા રમવા આવ્યા હતા. આ તમામ લોકોએ ખુબ જ ઉત્સાહ પૂર્વ ગરબે રમી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તથા અન્ય લોકો પણ આ તમામ લોકોને ઉત્સાહ વધારવા માટે ગરબા રમ્યા હતા. CLICK HERE

(4) ગાંધી આશ્રમની મુલાકાત તીર્થયાત્રા સમાન: કેરળના રાજ્યપાલ

આજે 2 ઓક્ટોમ્બર એટલે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની, 153મી જન્મ જયંતી નિમિત્તે ભારત સહિત આખું વિશ્વ આજે બાપુને યાદ કરી રહ્યું છે. ત્યારે કેરળના રાજ્યપાલ આરીફ મોહમદખાને આજે ગાંધી આશ્રમની મુલાકાત લઈને બાપુને નમન કરીને આવેલ શાળાના વિદ્યાર્થીઓને બાપુ વિશે માહિતગાર કર્યા હતા. CLICK HERE

(5) 6G નેટવર્કમાં ભારત અગ્રણી ભૂમિકા ભજવશેઃ અશ્વિની વૈષ્ણવ

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 6G નેટવર્કમાં વૈશ્વિક વૃદ્ધિ હાંસલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેના સંદર્ભમાં ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારત 6G નેટવર્કમાં અગ્રેસર રહેશે. CLICK HERE

સિતારા

(1) 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નું નામ નક્કી કરનાર ફિલ્મની ટીમમાં જ નથી

બોલિવૂડની સૌથી સફળ અને લાંબા સમય સુધી ચાલનારી ફિલ્મની જ્યારે પણ વાત કરવામાં આવે છે ત્યારે ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નો અચૂક ઉલ્લેખ કરવામાં આવે છે. મુંબઈના મરાઠા મંદિર થિએયેટરમાં સતત બે દાયકા સુધી આ ફિલ્મ યથાવત રહી. એટલું જ નહીં આ ફિલ્મ જોવા આવનાર પણ એક ચોક્કસ વર્ગ હતો. પણ ફિલ્મ પાછળની હકીકત એવી છે કે, જેને આ ફિલ્મનું ટાઈટલ નક્કી કર્યું એ ફિલ્મનો ભાગ છે જ નહીં. CLICK HERE

For All Latest Updates

TAGGED:

TOP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.