ETV Bharat / bharat

TOP NEWS:મેટ્રો ટ્રેનના નવા રુટની પ્રથમ ઝલક, દ્રશ્યો કરી દેશે મંત્રમુગ્ધ રાજકીય ઘમાસાણ વચ્ચે લોકોએ કહ્યું મફત મોબાઈલ આપો સહિતના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં.. - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

TOP NEWS:મેટ્રો ટ્રેનના નવા રુટની પ્રથમ ઝલક, દ્રશ્યો કરી દેશે મંત્રમુગ્ધ રાજકીય ઘમાસાણ વચ્ચે લોકોએ કહ્યું મફત મોબાઈલ આપો સહિતના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

author img

By

Published : Sep 28, 2022, 5:01 AM IST

ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..

1) અમદાવાદ મેટ્રો ટ્રેનના નવા રુટની પ્રથમ ઝલક, દ્રશ્યો કરી દેશે મંત્રમુગ્ધ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન ફેઝ 1 સંપૂર્ણ રીતે તૈયાર થઇ ચુક્યો છે. ગુજરાતના પ્રવાસે આવીને પીએમ મોદી 30 સપ્ટેમ્બરના રોજ મેટ્રોના ફેઝનો વસ્રાલથી થલતેજ સુધી 21 કિમી લાંબો મેટ્રો રુટ ખુલ્લો મૂકશે. તેઓ મેટ્રો ટ્રેનને ગ્રીન સિગ્નલ આપશે. એ પહેલાં જૂઓ આ રુટના પ્રથમ દ્રશ્ય. click here

2) જામનગરમાં ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમતા યુવકો

જામનગરમાં નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થયો છે. રણજીતનગર વિસ્તારમાં શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો દ્વારા આગના અંગારા પર ખુલ્લા પગે મશાલ રાસ રમી એક અનોખું આકર્ષણ જગાવવામાં આવી રહ્યું છે. આ ગરબી મંડળે પ્રાચીન નવરાત્રીની પરંપરા જાળવી રાખી છે. click here

3) ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારે મોટી સ્પષ્ટતા કરવી પડશેઃ ચૂંટણી કમિશનર

ગુજરાતની મુલાકાતે આવેલી કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે મંગળવારે મોટી સ્પષ્ટતા કરી હતી. ખાસ કરીને ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે ભાર દઈને ચોખવટ કરી હતી. રાજીવ કુમારે કહ્યું હતું કે, દરેકનો એ અધિકાર છે કે, જે તે વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. કોઈ પણ એવા ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ હોઈ શકે છે. ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી છે કે, ઓછામાં ઓછા ત્રણ વાર પોતાના ગુના અંગે જાહેરાત કરવી પડશે. click here

4) આ છોકરાએ ભારતની પ્રથમ સ્વદેશી પિસ્તોલ વિકસાવી, આવી છે વિશેષતાઓ

આત્મનિર્ભર ભારત દ્વારા હુબલીમાં ભારતની પ્રથમ સ્વદેશી પિસ્તોલ વિકસાવીને, તેણે ભારતીય સેના, દેશના સશસ્ત્ર દળો અને પોલીસ વિભાગને વિવિધ શસ્ત્રો પ્રદાન કરવાનું સપનું જોયું છે, જેના પર તેણે સંશોધન કર્યું છે. click here

5) રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે લોકોએ કહ્યું મફત મોબાઈલ આપો

રાજસ્થાન કોંગ્રેસની રાજકીય દાવપેચ હવે સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયા છે. ધીર ગંભીરના ટ્વીટની સાથે વર્તમાન રાજકીય નાટકને પણ હળવાશથી વ્યાખ્યાયિત કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સનું દર્દ કંઈક બીજું જ છે! click here

Sports

આ બે ભારતીય ખેલાડીઓ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટીમ સાથે જોડાયા

ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 28 સપ્ટેમ્બરથી તિરુવનંતપુરમમાં T20 ઈન્ટરનેશનલ સિરીઝ શરૂ થઈ રહી છે. T20 વર્લ્ડ કપ પહેલા આ સીરિઝ ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવતી રમનારી મેચમાં પંડ્યાની જગ્યાએ શાહબાઝને શા માટે લેવામાં આવ્યો છે. મોહમ્મદ શમી કોવિડ 19માંથી સાજા થવામાં નિષ્ફળ જતાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20I શ્રેણી માંથી બહાર થઈ ગયો છે. click here

For All Latest Updates

TAGGED:

TOP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.