ETV Bharat / bharat

TOP NEWS: આજે અમિત શાહ સોમનાથમાં શિશ નમાવશે, હર્ષનો વળતો જવાબ, હું ડ્રગ પકડનાર સંધવી આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: આજે અમિત શાહ સોમનાથમાં શિશ નમાવશે, હર્ષનો વળતો જવાબ, હું ડ્રગ પકડનાર સંધવી આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Sep 11, 2022, 5:07 AM IST

આજના એ સમાચાર જે તમને વાંચવા ગમશે..

1) અમિત શાહ સોમનાથમાં શિશ નમાવશે, ચૂંટણીલક્ષી પ્રવાસની ચર્ચા

કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આજે સોમનાથ મંદિરમાં દર્શન કરીને શિશ ઝુકાવશે. આ પછી તેઓ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. જ્યાં વિકાસના કાર્યોને વેગ આપશે. આ સાથે ગુજરાત સહકારી સંમેલનમાં ભાગ લેશે. જેમાં રાજ્યના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તથા પદાધિકારીઓ ખાસ હાજરી આપશે.

ગઈકાલના એ સમાચાર જે તમને વાંતવા ગમશે

1) હર્ષનો વળતો જવાબ, હું ડ્રગ પકડનાર સંધવી

ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો વચ્ચે જાણે આક્ષેપબાજીનું આખલા યુદ્ધ શરૂ થયું હોય એવો માહોલ જોવા મળે છે. ખાસ કરીને ડ્રગ્સના મુદ્દે બે રાજકીય પક્ષો વચ્ચે સામસામે દાવેબાજી થઈ રહી છે. એવામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કોઈનું નામ લીધા વગર કહ્યું છે કે, હું ડ્રગ્સ પકડનાર સંઘવી છું. Click Here

2) બિલ્કીસ બાનો કેસમાં ચૂપ રહેનારાઓનું ગુજરાત શું ભલું કરશેઃ ઓવૈસી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. 'ETV Bharat' સંવાદદાતા રોશન આરા સાથેની ખાસ વાતચીતમાં જાણો ઓવૈસીએ શું કહ્યું.. Click here

3) ગુજરાત સિનેમેટિક ટૂરિઝમ પોલિસીનું લૉંચમાં અભિનેતા દેવગને MoU કર્યા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે શનિવારે અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટૂરિઝમ પોલિસી- 2022-2027’ જાહેર કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદી અને પ્રવાસન રાજ્ય પ્રધાન અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ, અતિથિ વિશેષ તરીકે અભિનેતા અજય દેવગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના પ્રવાસન વિભાગે ફિલ્મ ઉદ્યોગ જગતમાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે તેમજ સ્થાનિક ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી ‘સિનેમેટિક ટૂરિઝમ પોલિસી 2022-2027’ ઘડી છે. Click here

4) બકરીએ મહિલા પર હુમલો કર્યો, 4 વર્ષે કેસનો નિવેડો આવ્યો

મુંબઈમાં એક 51 વર્ષીય મહિલા પર બકરીએ હુમલો કર્યો હતો. આથી, તેણીને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ મામલે મહિલાએ બકરીના માલિક સામે ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ બકરી કોની હતી તે અંગે દલીલ પણ કરાવામાં આવી હતી. આ બાદ આ બકરહી કોની છે તે, પોલીસ સાબિત કરી શકી ન હોવાથી, આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ છોડવામાં આવ્યો હતો. Click here

5) અમે નથી ઈચ્છતા કે, સુપ્રીમ કોર્ટ તારીખ પે તારીખ વાળી કોર્ટ બનેઃ જસ્ટિસ ચંદ્રચુડ

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેન્ચે એક વકીલ દ્વારા કેસની દલીલ કરવા માટે સમય માંગવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે સુપ્રીમ કોર્ટ 'તારીખ પે તારીખ' વાળી કોઈ કોર્ટ બને. Click Here

સિતારા

ડિઝની પ્લસે ભવ્ય નાટકીય 'મહાભારત'ની જાહેરાત કરી

પ્રેક્ષકો ફરી એકવાર અદભૂત દ્રશ્ય અસરો સાથે મહાન ગાથા મહાભારતનો અનુભવ કરી શકશે. ડિઝની પ્લસે જાહેરાત કરી છે કે તે મહાભારત પર સિરીઝ બનાવશે. Click Here

For All Latest Updates

TAGGED:

TOP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.