ETV Bharat / bharat

TOP NEWS: ભાડાના ટટ્ટુને મોકલી થાય છે પ્રચાર: પાટીલ કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, એક એક કરી 6 લોકોના ટુકડા કાઢ્યા સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

TOP NEWS: ભાડાના ટટ્ટુને મોકલી થાય છે પ્રચાર: પાટીલ કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, એક એક કરી 6 લોકોના ટુકડા કાઢ્યા સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: ભાડાના ટટ્ટુને મોકલી થાય છે પ્રચાર: પાટીલ કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, એક એક કરી 6 લોકોના ટુકડા કાઢ્યા સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Sep 8, 2022, 5:02 AM IST

  • આજે મોદી સુરતમાં મેગા મેડિકલ કેમ્પનું ઓલપાડ વિસ્તારમાં ઉદ્ધઘાટન કરશે

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે આયોજીત કરેલા મેગા મેડિકલ કેમ્પનું ઉદ્ધઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કરશે. 3000થી વધારે તબીબોની ટીમ કેમ્પમાં ભાગ લેશે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

1) કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, એક એક કરી 6 લોકોના ટુકડા કાઢ્યા

સિરોહી જિલ્લાના અબુરોડ રિકો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માવલમાં કાર અને ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર તમામ 6 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટના સર્જાતા કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માતને પગલે લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. Click here

2) 36મી નેશનલ ગેઇમ્સ ઓપનિંગ સેરેમની સહિતનું આયોજન ફાઈનલ થઇ ગયું, જાણો તમામ વિગતો

ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેઇમ્સ યોજાઈ રહી છે. જેના સફળ આયોજન માટે ઓર્ગેનાઇઝિંગ કમિટીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત હતાં. સીએમે દેશભરના ખેલાડીઓ માટે આ ગેઇમ્સ એક યાદગાર સંભારણું બની રહે તેવું સુદ્રઢ આયોજન સુનિશ્ચિત કરવા આ બેઠકમાં જણાવ્યું હતું. Click here

3) ચોટીલા ચામુંડા માતા ડુંગર પર રોપ વેની મંજૂરી સામે હાઇકોર્ટનો મનાઈ હુકમ

ગુજરાતના પવિત્ર આસ્થા ધામ ચોટીલાએ રોપ વે બનાવવાનો વિવાદ ફરી ચગ્યો છે. આ મામલે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ તરફથી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા મેસર્સ માર્સ લિ. કંપનીને કોન્ટ્રાકટ આપતા પહેલા કોઈ જરૂરી કાર્યવાહી ન કરતા અરજદાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ મુદ્દે સરકારે, અરજદારના વાંધા અને સૂચનોને નકારી કાઢી આગામી મુદત સુધી નહીં કરવાનો વચગાળાનો મનાઈ હુકમ કોર્ટે ફરમાવ્યો છે. click here

4) ભારત જોડો યાત્રામાંથી ગુજરાત બાકાત, ભાડાના ટટ્ટુને મોકલી થાય છે પ્રચાર: પાટીલ

વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ભાજપના નવા કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીની ગુજરાતમાં લોકપ્રિયતા ટાંકતા જણવ્યું હતું કે, આંખમાં તેલ નાખીને જાગતા રહેજો, AAP પાર્ટીને ગુજરાતમાં ઘૂસવા દેવી નથી. વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ પાર્ટી ભાડાના ટટ્ટુ રાખે છે અને પ્રચાર કરે છે. click here

5) આપ પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારની જાહેર થઈ ત્રીજી યાદી

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી લઈ ઉમેદવાર સારી રીતે પોતાના વિસ્તાર પ્રચાર કરી શકે તે હેતુથી દરેક રાજકીય પાર્ટી કરતા પહેલા યાદી જાહેર કરે છે. જેના ભાગરૂપે પહેલા બે યાદીમાં કુલ 19 જેટલા ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે વધુ એક ત્રીજી યાદી જાહેર કરી હતી જેમાં 10 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. click here

સિતારા

1) હિંદુઓ બ્રહ્માસ્ત્ર જોવા જશે તો મોઢાકાળા કરવામાં આવશે

હિંદુ સંગઠનો દ્વારા ફિલ્મ બ્રહ્માસ્ત્રનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આગ્રામાં પણ આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ત્યરે રાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોવિંદ પરાશરે ફેસબુક પર પોસ્ટ શેર કરી હિંદુઓ આ ફિલ્મ જોવા જશે તો તેનું મોંઢુ કાળુ કરવાની વાત કરી છે. Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.