ETV Bharat / bharat

TOP News: કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા આજે રાજકોટમાં, કેન્દ્રનો નિર્ણય, શિશુના મૃત્યુ બાદ પણ મહિલાઓને મળશે પ્રસૂતિ રજા સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

TOP News: કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા આજે રાજકોટમાં, કેન્દ્રનો નિર્ણય, શિશુના મૃત્યુ બાદ પણ મહિલાઓને મળશે પ્રસૂતિ રજા સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Sep 3, 2022, 5:05 AM IST

  • આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા આજે રાજકોટમાં

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સાધારણ સભા યોજાશે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સરાહનીય કાર્ય પણ કરવામાં આવનાર છે. જેમાં મનસુખ માંડવીયાની હાજરીમાં જ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 51 બાળકોને દત્તક લેશે. આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ઉમિયાધામના અગ્રણી મૌલેશ ઉકાણી પણ હાજર રહેશે. શનિવારે સાંજે 5.30 વાગ્યે વાર્ષિક સાધારણ સભા યોજાશે. બાદમાં 6.30 વાગ્યે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 51 બાળકોને ચેક વિતરણ કરવામાં આવશે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

1) સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડના જામીન મંજૂર કર્યા, સરકારને સવાલ

તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. સેતલવાડની જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ તેમણે પોતાના જામીન માટે અરજી કરી હતી. પણ એ સમયે તપાસને ધ્યાને લઈને સુપ્રીમે આ અરજી ફગાવી હતી. Click Here

2) કેજરીવાલનું એલાન, 300 યુનિટ વીજળી ફ્રી અને જૂના વીજબિલ માફ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. જેમાં અરવિંદ કેજરીવાલ પણ તાબડતોબ ગુજરાતની વારંવારની મુલાકાતે આવી રહ્યા છે. આજે કેજરીવાલે દ્વારકામાં સભાસંબોધન કરી લોકોને ફરી એક ગેરંટીની જાહેરાત કરી છે, Click Here

3) અંબાજી શક્તિપીઠનો મહિમા જાણો, ભાદરવી પૂનમે ભક્તોના ઘોડાપૂર ઉમટશે

ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી. માતાજીનું હૃદય અહીં બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓ આ શક્તિપીઠમાં વિશેષ આસ્થા ધરાવે છે. દેવી ભાગવત પુરાણમાં પણ શક્તિપીઠ અંબાજીનો મહિમા વર્ણવાયેલો જોવા મળે છે. આગામી સમયમાં ભાદરવી પૂનમે અહીં મોટો મેળો ભરાશે ત્યારે આવો જાણીએ શક્તિપીઠ અંબાજીનો મહિમા. Click Here

4) મોંઘવારી, બેરોજગારી અત્યારે જ દેખાણી! 10મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન : કોંગ્રેસ

આણંદ વિધાનસભાના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારના જન્મદિવસ ઉમાભવન હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly election 2022) જીત માટે કેટલા સંકલ્પ કર્યો હતા. તો બીજી તરફ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. Click Here

5) કેન્દ્રનો નિર્ણય, શિશુના મૃત્યુ બાદ પણ મહિલાઓને મળશે પ્રસૂતિ રજા

એક મહત્વનો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તમામ મહિલા કર્મચારીઓને ડિલિવરી પછી તરત જ નવજાત બાળકના મૃત્યુની સ્થિતિમાં પણ 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા આપવામાં આવશે. આ દરમિયાન મહિલાને આઘાતમાંથી બહાર આવવામાં મદદ કરવામાં આવશે. Click Here

  • સિતારા

બિપાશા બાસુએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવા આ ફોટોઝ કર્યા શેર

બિપાશા બાસુ લગ્નના 6 વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ તેનું મેટરનિટી ફોટોશૂટ શેર કર્યા છે. આમાં તે બ્લેક કોસ્ચ્યુમમાં જોવા મળી રહી છે. Click Here

For All Latest Updates

TAGGED:

TOP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.